19 વર્ષની ઉંમરે બોલિવુડમાં ડેબ્યુ કર્યું, શૂટિંગની સાથે વેનિટી વેનમાં પરીક્ષાની તૈયારી કરતી અભિનેત્રી, આવો છે રાશાનો પરિવાર

90 ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી રવિના ટંડનની સુંદરતા આજે પણ અદ્દભૂત છે. અનેક સુપરહિટ ફિલ્મો આપનાર રવિનાએ 1991માં આવેલી ફિલ્મ 'પત્થર કે ફૂલ' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. હવે રવિનાની દીકરી રાશા પણ બોલિવુડ ડેબ્યુ કરવા જઈ રહી છે.

| Updated on: Jan 21, 2025 | 2:25 PM
રવિના ટંડનને બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે અને તે લગ્ન કર્યા વગર 21 વર્ષની ઉંમરે માતા બની હતી. તેમણે તેના પતિ અનિલ સામે કેટલીક એવી શરતો મૂકી હતી કે તે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

1 / 12
રવિના ટંડનની પુત્રી રાશા થડાની તેની ફિલ્મ 'આઝાદ'ને કારણે ચર્ચામાં છે. ચાહકો રવિના ટંડનની દીકરી રાશાના ખુબ જ વખાણ કરી રહ્યા છે.

2 / 12
રવિના ટંડને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં અનેક હિટ ફિલ્મો આપી છે અને તમને જણાવી દઈએ કે તેણે 21 વર્ષની ઉંમરે તેની પિતરાઈ બહેનનું અવસાન થયું હતું. જેમને બે દીકરીઓ પણ હતી. જને રવિનાએ દીકરીઓને દત્તક લીધી હતી.

3 / 12
 રવિના ટંડને 2004 માં ઉદ્યોગપતિ અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે તેમના લગ્નને 19 વર્ષ થઈ ગયા છે અને તેમની વચ્ચે ઘણો પ્રેમ છે.

4 / 12
રવિના ટંડને જે બે દીકરીઓને દત્તક લીધી હતી તેના લગ્ન થઈ ચૂક્યા છે અને તેમને બાળકો પણ છે.રવિના એક પુત્રી અને એક પુત્રની માતા છે. તેમની દીકરીનું નામ રાશા અને દીકરાનું નામ રણબીર છે.

5 / 12
રવિના ટંડનની પુત્રી રાશા થડાની તેના બોલિવૂડ ડેબ્યૂને લઈને ચર્ચામાં છે.  તે પહેલી ફિલ્મ 'આઝાદ' ના 'ઓઈ અમ્મા' ગીતથી પણ લાઈમલાઈટમાં જોવા મળી રહી છે.તો આજે આપણે રાશા થડાનીની પર્સનલ લાઈફ તેમજ તેના પરિવાર વિશે વાત કરીશું.

6 / 12
રવિના ટંડનની પુત્રી રાશા થડાની તેની આગામી ફિલ્મ 'આઝાદ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.'આઝાદ' ફિલ્મ 17 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.આ ફિલ્મમાં અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન પણ મુખ્ય ભૂમિકામાં છે

7 / 12
રાશા થડાની બોલિવૂડની ટોચની અભિનેત્રી રવિના ટંડનની પુત્રી છે. તેની માતાની જેમ અભિનેત્રી બનવા માંગે છે. હવે જોવાનું રહેશે કે, રાશા માતાની જેમ બોલિવુડમાં હિટ ફિલ્મો આપે છે કે કેમ.

8 / 12
સ્ટાર કિડ્સની ફિલ્મમાં કામ કરવાની સાથે સાથે અભ્યાસમાં પણ ધ્યાન આપી રહી છે. આઝાદ ફિલ્મના શૂટિંગ વખતે રાશા અભ્યાસ કરતી પણ જોવા મળી હતી.

9 / 12
તમને જણાવી દઈએ કે રાશા સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ અને એક્ટિવ પણ રહે છે છે અને લોકો તેને એક નવી ફેમસ સ્ટાર કહી રહ્યા છે.રાશાનું પૂરું નામ રાશાવિશાખા છે.

10 / 12
રાશાએ બોલિવૂડમાં કારકિર્દી બનાવતા પહેલા જ પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી લીધા છે. ચાહકો રાશાને માતાની કોપી પેસ્ટ કહી રહ્યા છે.

11 / 12
 વર્ષ 2021માં તેમણે IGCSE એટલે કે ઇન્ટરનેશનલ જનરલ સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની પરીક્ષા પણ પાસ કરી હતી. અભિનય ઉપરાંત રાશાને ફોટોગ્રાફીનો પણ શોખ છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

g clip-path="url(#clip0_868_265)">