દાદીમાની વાતો : માન્યતા કે સત્ય, બાળકોના કપડાં રાતે દોરી પર સૂકવવા ન જોઈએ ? સાચું કારણ જાણીને તમે ચોંકી જશો
દાદીમાની વાતો : ઠંડી અને વરસાદની ઋતુમાં સૌથી મોટી સમસ્યા ભીના કપડાં સૂકવવાની હોય છે. તેથી ક્યારેક કપડાંને રાતભર સૂકવવા માટે બહાર રાખવા પડે છે. પણ જો તમને ક્યારેય યાદ ન આવે તો કપડાં બહાર જ રહી જાય છે. પણ એવું કેમ કહેવામાં આવે છે કે બાળકોના કપડાં રાતે દોરી પર સૂકવવા ન જોઈએ?
Tv9 ગુજરાતી પર દરરોજ અવનવું અને અજબ-ગજબની વાતો નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તેમાં 'દાદીમાની વાતો' કરીને એક સિરિઝ પણ ચાલે છે. તમે વધુ માહિતી મેળવવા માટે લાઈફસ્ટાઈલના ટોપિક પર તેને વાંચી શકો છો.