રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

21 જાન્યુઆરી 2025

રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજની સગાઈની દેશભરમાં થઈ રહી છે જોરદાર ચર્ચા

Pic Credit - PTI/Instagram/Getty

રિંકુ સિંહે વર્ષ 2024માં  તેનું ડ્રીમ હાઉસ  ખરીદ્યું હતું

Pic Credit - PTI/Instagram/Getty

રિંકુ સિંહનું નવું ઘર  અલીગઢના ઓઝોન સિટીના ગોલ્ડન એસ્ટેટમાં છે.  જે અલીગઢની સૌથી મોંઘી સોસાયટીઓમાંની એક છે

Pic Credit - PTI/Instagram/Getty

રિંકુ સિંહનું નવું ઘર 500 યાર્ડમાં ફેલાયેલું છે  આ આલીશાન ઘરની કિંમત લગભગ 3.5 કરોડ રૂપિયા છે

Pic Credit - PTI/Instagram/Getty

રિંકુ સિંહના આ ઘરનું નામ 'વીણા પેલેસ' છે, જે તેણે  તેની માતા વીણા સિંહના  નામ પર રાખ્યું છે

Pic Credit - PTI/Instagram/Getty

રિંકુ સિંહ હાલમાં ઈંગ્લેન્ડ સામે રમાનારી 5 મેચની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો ભાગ છે. આ શ્રેણીની પ્રથમ મેચ  22 જાન્યુઆરીએ રમાશે

Pic Credit - PTI/Instagram/Getty

રિંકુ સિંહને IPLથી ઓળખ મળી હતી. તેણે KKR માટે અત્યાર સુધી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. KKRએ IPL 2025 માટે રિંકુને 13 કરોડમાં રિટેન કર્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

રિંકુ સિંહે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 2 ODI અને 30 T20 મેચ રમી છે. T20માં તેણે 46.09ની એવરેજ અને 165.14ની સ્ટ્રાઈક રેટથી 507 રન બનાવ્યા છે.

Pic Credit - PTI/Instagram/Getty