CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું કર્યું લોકાર્પણ, અમદાવાદમાં નવા 11 સુવિધા કેન્દ્ર શરૂ કરાશે
2 years of Bhupendra Patel government : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારના સફળ બે વર્ષની ઉજવણી દિને રાજ્યના શ્રમિકો માટે સુવિધાજનક શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સુવિધા કેન્દ્ર ભોજન અને રિફ્રેશમેન્ટ માટેનું આગવું સ્થળ બની રહેશે. જમવા માટેના ઓટલા, વોશરૂમ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
Most Read Stories