Vivek Oberoi Birthday : 22 વર્ષમાં માત્ર 4 હિટ ફિલ્મ, છતાં અરબોપતિ છે વિવેક ઓબરોય, જુઓ ફોટો

વિવેક ઓબરોય આજે પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 22 વર્ષના ફિલ્મ કરિયરમાં અભિનેતાની ખુબ ઓછી ફિલ્મો હિટ ગઈ છે. તે બિઝનેસમાંથી સારી એવી કમાણી કરે છે.

| Updated on: Sep 03, 2024 | 1:05 PM
બોલિવુડ અભિનેતા વિવેક ઓબરોયે વર્ષ 2002માં ફિલ્મ કંપનનીથી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતુ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમને 22 વર્ષ થઈ ચૂક્યા છે. અત્યારસુધી કુલ 38 ફિલ્મોમાં જ કામ કર્યું છે. જેમાંથી માત્ર 4-5 ફિલ્મો જ હિટ રહી હતી.

1 / 5
તેમ છતાં અભિનેતા અરબોપતિ છે. દર વર્ષે મોટી કમાણી કરે છે. વિવેક ઓબરોય ભલે એક્ટિંગની દુનિયામાં સારું સ્થાન બનાવી શક્યો નહિ પરંતુ બિઝનેસની દુનિયામાં મોટું નામ જરુર કમાયું છે.

2 / 5
તો ચાલો આજે આપણે બોલિવુડ અભિનેતા વિવેક ઓબરોયની નેટવર્થ અને શું બિઝનેસ કરે છે. તેના વિશે જાણીએ. મીડિયા રિપોર્ટ મુજબ તેની નેટવર્થ 119 કરોડ રુપિયા છે.

3 / 5
વિવેક ઓબરોય પાસે આલીશાન બંગલા અને લગ્ઝરી કાર છે. તેમના પિતાએ દિકરાને 10 વર્ષની ઉંમરમાં જ બિઝનેસ ચલાવવાની ટ્રેનિંગ આપી હતી. વિવેક ઓબરોયનું નામ એશ્વર્યા રાય સાથે પણ જોડાય ચૂક્યું છે.

4 / 5
વિવેક ઓબરોય શરુઆતના કરિયરમાં જ એશ્વર્યા રાય બચ્ચનને દિલ આપી બેઠો હતો. એશ્વર્યા-સલમાનના બ્રેકઅપ બાદ વિવેક-એશ્વર્યાના સંબંધો આગળ વધ્યા હતા. સલમાન સાથે સંબંધો બગાડ્યા જેનું નુકસાન વિવેક ઓબરોયને બોલિવુડમાં થયું છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">