બોલિવુડ અભિનેત્રીના સસરાએ 226 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, પરિવાર સાથે વિદેશમાં શિફટ થશે

બોલિવુડ અભિનેત્રી સોનમ કપુર અને તેનો પતિ આનંદ આહુજા પોતાના દિકરા વાયુ સાથે લંડન , મુંબઈ અને દિલ્હીમાં ટ્રાવેલિંગ કરતા હોય છે. આ ત્રણેય શહેરમાં તેનું ઘર છે, હવે લંડનમાં સોનમના સસરાએ આલીશાન બંગલો ખરીદ્યો છે.

| Updated on: Sep 14, 2024 | 7:43 AM
બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂર ભલે મોટા પડદાંથી દુર છે, તેમ છતાં લાઈમલાઈટમાં રહે છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ સોનમનો પતિ આનંદ આહુજા અને પુત્ર વાયુ સાથે લંડનમાં શિફટ થવાનું પ્લાનિંગ કરી રહી છે.

1 / 5
તેના બિઝનેસમેન સસરા હરીશ આહુજાએ નોટિંગ હિલમાં આલીશાન ઘર ખરીદવા માટે 27 મિલિયન ડોલર એટલે કે, 226 કરોડ રુપિયા આપ્યા છે.રિપોર્ટ મુજબ તેના સસરા હરીશે 8 માળનું મકાન ખરીદ્યું છે.

2 / 5
બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂર લંડનમાં આવેલા સસરાના ઘરના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જે નોટિંગ હિલમાં આવેલું છે. તે હંમેશા દિલ્હી વાળા ઘરના ફોટો પોસ્ટ કરતી હોય છે. આ ઘરની કિંમત અંદાજે 173 કરોડ રુપિયા છે.

3 / 5
હવે આપણે સોનમના સસરાના બિઝનેસની વાત કરીએતો  હરીશ આહુજા શાહી એક્સપોર્ટ્સના બિઝનેસ સાથે સંકળાયેલા છે, જે ભારતની સૌથી મોટી ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાંની એક છે. ફિચ રેટિંગ્સ અનુસાર, કંપની Uniqlo, Decathlon અને H&M જેવી પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને સપ્લાય કરે છે. શાહી એક્સપોર્ટસ 50થી વધારે કંપનીઓ ચલાવે છે. અને 100,000થી વધારે કર્મચારીઓ આમાં કામ કરે છે.

4 / 5
સોનમ કપૂરનો પતિ આનંદ આહુજા શાહી એક્સપોર્ટસમાં ડાયરેક્ટર તરીકે કામ કરે છે. તેમજ પોતાની રિટેલ કંપની પણ ચલાવે છે. તેની પત્ની સોનમ કપૂર બોલિવુડ અભિનેત્રી છે. જેમણે નીરજા, પ્રેમ રતન ધન પાયો અને ભાગ મિલ્ખા ભાગ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.

5 / 5
Follow Us:
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video

પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ

વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ

તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ

હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર

ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video

દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન

ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM

14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ

ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં મા અંબાને અર્પણ કરાઈ સૌથી મોટી ધજા

g clip-path="url(#clip0_868_265)">