AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકા

અમેરિકા

યુનાઈટેડ સ્ટેટ્સ, જે વિશ્વમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અથવા અમેરિકા તરીકે ઓળખાય છે, તે મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં આવેલો દેશ છે. અમેરિકા 50 રાજ્યો અને એક સંઘીય જિલ્લાનું બનેલું છે. તેની રાષ્ટ્રીય રાજધાની વોશિંગ્ટન ડીસી છે.

ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ તે વિશ્વનો ચોથો સૌથી મોટો દેશ છે. તે લગભગ 9.8 મિલિયન ચોરસ મીટરમાં ફેલાયેલું છે. અમેરિકાના નકશા પર નજર કરીએ તો ઉત્તરમાં કેનેડા અને દક્ષિણમાં મેક્સિકો છે, જ્યારે પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગર છે.

33.2 કરોડની વસ્તી ધરાવતો આ દેશ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા સ્થાને છે. અમેરિકાના 50 રાજ્યોમાં સૌથી ગીચ વસ્તી ધરાવતું શહેર અને નાણાકીય કેન્દ્ર ન્યુ યોર્ક સિટી છે.

જો આપણે અમેરિકન ઇતિહાસ પર નજર કરીએ તો, પેલેઓ-ઇન્ડિયનો લગભગ 12000 વર્ષ પહેલાં સાઇબિરીયાથી ઉત્તર અમેરિકાની મુખ્ય ભૂમિ પર આવ્યા હતા. અહીંથી 16મી સદીમાં યુરોપિયન વસાહતીકરણની શરૂઆત થઈ હતી. યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની રચના પૂર્વ કિનારે 13 બ્રિટિશ વસાહતોમાંથી થઈ હતી. 1775 અને 1783 ની વચ્ચે, કર અને રાજકીય પ્રતિનિધિત્વ અંગે બ્રિટન સાથેના વિવાદે અમેરિકન ક્રાંતિકારી યુદ્ધને જન્મ આપ્યો, જેણે દેશને આઝાદી અપાવી.

યુનાઇટેડ સ્ટેટ્સ એક વિકસિત દેશ છે અને તેની અર્થવ્યવસ્થા વૈશ્વિક જીડીપીમાં લગભગ એક ચતુર્થાંશ હિસ્સો ધરાવે છે. બજાર વિનિમય દરો પર જીડીપીની દ્રષ્ટિએ અમેરિકા વિશ્વનો સૌથી મોટો દેશ છે.

Read More

US part-time jobs for Indian : અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે ટોચની 5 પાર્ટ-ટાઇમ નોકરીઓ, કમાણી લાખો રૂપિયામાં!

અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે પાર્ટ-ટાઇમ નોકરીઓ આર્થિક રીતે મદદરૂપ થાય છે. F-1 વિઝા નિયમો હેઠળ કેમ્પસ પરની નોકરીઓ આવક ઉપરાંત કામનો અનુભવ, સંવાદ કૌશલ્ય અને નેટવર્ક વિકસાવવામાં મદદ કરે છે.

Breaking News : ઈરાન પર મોટો હુમલો કે ‘બ્યુટિફુલ ડીલ’… ટ્રમ્પ આ શું કરવા જઈ રહ્યો છે?

અમેરિકાનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સૈન્ય હુમલાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે, તેણે ઈરાન સાથે વધુ સારી શાંતિ સમજૂતી થવાની સંભાવના પણ ખુલ્લી રાખી છે. ફ્લોરિડામાં મતદાન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે હુમલો આવતીકાલે થઈ શકે છે અથવા બંને દેશો વચ્ચે મોટી સમજૂતી પણ થઈ શકે છે.

Breaking News : 2023 પછી પહેલીવાર રશિયાથી અમેરિકા પહોંચશે ડીઝલ! 40 હજાર ટન ઇંધણ સાથે 3 ટેન્કર રવાના

વર્ષો બાદ રશિયાથી ડીઝલ ટેન્કરો અમેરિકા પહોંચ્યા છે, જે ઇંધણના વધતા ભાવને નિયંત્રિત કરવાનો પ્રયાસ છે. જોકે, આ સપ્લાય યુક્રેન અને અમેરિકામાં રાજકીય વિરોધનો સામનો કરી રહ્યો છે.

Breaking News : સાઉદી અરેબિયામાં હુતીઓની બોમ્બમારી વચ્ચે અમેરિકાએ એક મોટું પગલું ભર્યું, રિયાદમાં દૂતાવાસ ખાલી કરવાનો આદેશ આપ્યો

અમેરિકાએ સાઉદી અરબમાં પોતાના દુતાવાસના કર્મચારીઓ અને તેના પરિવારને દેશ છોડવા માટે કહ્યું છે. યુએઈ,જોર્ડન,કતર અને બેહરીન માટે પણ આ પ્રકારનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

₹1 લાખથી પણ નીચે જશે ‘સોનું’? અમેરિકી બેંકની ‘મોટી ભવિષ્યવાણી’, રોકાણકારોના ‘શ્વાસ અદ્ધર’

રોકાણકારો માટે 'માઠા સમાચાર' સામે આવ્યા છે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમતોમાં સતત કડાકો બોલાઈ રહ્યો છે અને 'સોનું' સતત નીચે ગગડી રહ્યું છે. જાન્યુઆરી 2026માં ઓલ-ટાઇમ હાઈ રેકોર્ડ બનાવ્યા બાદ હવે સોનામાં 'મોટું કરેક્શન' જોવા મળી રહ્યું છે. આ બધા વચ્ચે હવે અમેરિકી બેંક દ્વારા જે નવા ટાર્ગેટ બહાર પાડવામાં આવ્યા છે, તેણે બજારમાં હલચલ મચાવી દીધી છે.

Indian students US tax : અમેરિકામાં નોકરી કરતાં ભારતીય વિદ્યાર્થીઓએ ટેક્સ ભરવો પડે ? જાણો IRSના નિયમો અને જરૂરી ફોર્મ વિશે

અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ટેક્સના નિયમો સમજવા અનિવાર્ય છે. F-1 વિઝા, પાર્ટ-ટાઇમ નોકરી કે OPT હેઠળ આવક હોય તો ટેક્સ ભરવો પડી શકે છે.

Breaking News : ભારત સાથે વેપાર કરાર કરવા જઈ રહ્યું છે અમેરિકા, ટ્રમ્પે કહ્યું હા, અમે કરારની ખૂબ નજીક છીએ

ભારત અને અમેરિકા વચ્ચે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી વેપાર કરાર અંગેની વાટાઘાટો હવે અંતિમ તબક્કામાં પહોંચતી જણાઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે બંને દેશો વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની ખૂબ નજીક છે.

Breaking News : પેરિસ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બની જશે, મેં અગાઉ જ ચેતવણી આપી હતી! ફ્રાન્સમાં હિંસાને લઈને ટ્રમ્પે મેક્રોન પર સાધ્યું નિશાન

ફ્રાન્સમાં હિંસા અને તોફાનોની ઘટનાઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે પેરિસ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બની જશે. આ માટે ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ઇમિગ્રેશન નીતિને જવાબદાર ઠેરવી છે.

યુવા પેઢીના મનમાં નફરત ભરાઈ જવી એ આપણા ઉછેરની ખામી- અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલાના ષડયંત્ર પર બોલ્યા સદ્ગુરુ

અમેરિકાના ઇલિનોઇસમાં હિન્દુ મંદિરને નિશાન બનાવી માસ શૂટિંગ કરવાના કથિત ષડયંત્રને સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવી 19 વર્ષીય યુવકને ઝડપી લીધો છે. આ ગંભીર ઘટના અંગે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ગુરુએ ઊંડી ચિંતા વ્યક્ત કરી નફરતભરી માનસિકતા પર આકરા સવાલો ઉઠાવ્યા છે.

Breaking News : અમેરિકાએ રશિયન ઓઇલ ખરીદતા દેશો પરનો 100% ટેક્સ હટાવ્યો! ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતને મળશે રાહત?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે જોડાયેલા અનેક પ્રતિબંધો અને ટેરિફમાં છૂટ આપી છે. રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100 ટકા સુધીનો ટેક્સ લગાવવાની જોગવાઈ હતી. ભારત સહિત અનેક દેશોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

અમેરિકા જવાની ઘેલછા એવી કે 13 વખત રિજેક્ટ થયો છતા ન માન્યો હાર, આખરે દૃઢતા જોઈ અધિકારીઓ પણ થયા ખુશ, આપી મંજૂરી

પ્રશાંતે જણાવ્યું કે જ્યારે 14મા ઇન્ટરવ્યુ દરમિયાન તેમના વિઝા આખરે મંજૂર થયા, ત્યારે તેઓ તે દિવસના છેલ્લા ઉમેદવાર હતા. આ ઇન્ટરવ્યુ લગભગ 50 મિનિટ સુધી ચાલ્યુ અને ઓફિસમાં હાજર લોકોએ તાળીઓ પાડવાનું શરૂ કરી દીધું.

Breaking News : બીજી ગાડીઓ પરથી હેલિકોપ્ટરની જેમ પસાર થશે ટેસ્લાની આ કાર! SpaceX થ્રસ્ટરથી સજ્જ Tesla Roadster લોન્ચ, જાણો કિંમત

Tesla એ પોતાની નવી Roadster કાર રજૂ કરી છે. કંપનીનો દાવો છે કે ખાસ થ્રસ્ટરની મદદથી આ કાર હવામાં ઊછળી શકે છે અને બેકફ્લિપ જેવા સ્ટન્ટ પણ કરી શકે છે. તેનું ઉત્પાદન 2028 માં શરૂ થવાની શક્યતા છે.

ઈરાન પર ‘મધર ઑફ ઑલ બોમ્બ્સ’ ફેંકવાની તૈયારીમાં અમેરિકા? જાણો શું છે આ બોમ્બ અને કેટલો ખતરનાક છે!

બિન-પરમાણુ હથિયાર'મધર ઓફ ઓલ બોમ્બ્સ' (MOAB)નો ઉપયોગ કરવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે. CNNના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઈરાન વિરુદ્ધ આ 'સુપર-બોમ્બ'ના ઉપયોગ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Breaking News : ભારત-અમેરિકા વેપાર કરારનો પ્રથમ તબક્કો નક્કી, કાનૂની દસ્તાવેજ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ: પીયૂષ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારના પ્રથમ તબક્કાને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને હવે તેની કાનૂની દસ્તાવેજીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. અમલીકરણ પહેલાં બંને દેશો આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવાની આશા રાખે છે.

અંબાણીના ગઢ જામનગરમાંમાં અમેરિકી વિદેશ મંત્રીની મુલાકાત પાછળનો શું છે અસલી એજન્ડા? મસ્કની ચાલ કે અમેરિકાની કૂટનીતિ!- વાંચો

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો તેમની ભારત મુલાકાત દરમિયાન રાજધાની દિલ્હીના બદલે સીધા મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરીએ પહોંચી રહ્યા છે. આ વિઝિટ માત્ર ડિપ્લોમેટિક કર્ટસી નથી, પરંતુ એનર્જી અને ટ્રેડ સેક્ટરમાં યુએસનું જિયોપોલિટિકલ ડોમિનેન્સ સ્થાપવાની એક ઊંડી ચાલ ગણાય છે. 

આજનું રાશિફળ : કોને મળશે નવી તક અને કોના અટકેલા કામો આગળ વધશે?
આજનું રાશિફળ : કોને મળશે નવી તક અને કોના અટકેલા કામો આગળ વધશે?
મોત સામે અડીખમ ઊભી રહી ગઈ 'માં', વાયરલ વીડિયો જોઈ આંખો ભીની થઈ જશે
મોત સામે અડીખમ ઊભી રહી ગઈ 'માં', વાયરલ વીડિયો જોઈ આંખો ભીની થઈ જશે
ગેનીબેને ખેડૂતોનું દેવુ માફ કરી બનાસકાંઠા માટે વિશેષ સહાયની કરી માગ
ગેનીબેને ખેડૂતોનું દેવુ માફ કરી બનાસકાંઠા માટે વિશેષ સહાયની કરી માગ
કાં તો પાક ધિરાણ માફ કરો, કાં તો સહાય વધારવાની ધરતીપુત્રોની માગ
કાં તો પાક ધિરાણ માફ કરો, કાં તો સહાય વધારવાની ધરતીપુત્રોની માગ
કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારની સહાયને ગણાવી ક્રુર મજાક
કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારની સહાયને ગણાવી ક્રુર મજાક
ભાવનગરમાં 88 લાખના વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપ
ભાવનગરમાં 88 લાખના વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપ
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના વિવાદ મામલે આવ્યા મોટા સમાચાર
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના વિવાદ મામલે આવ્યા મોટા સમાચાર
અમદાવાદમાં ટોમેટો કેચઅપના નામે વેચાતા સોસમાં ભેળસેળ
અમદાવાદમાં ટોમેટો કેચઅપના નામે વેચાતા સોસમાં ભેળસેળ
હવે વિજ્ઞાનજાથાને નિશાને આવી કાળી ચૌદસની કકળાટ કાઢવાની પરંપરા
હવે વિજ્ઞાનજાથાને નિશાને આવી કાળી ચૌદસની કકળાટ કાઢવાની પરંપરા
રેન ફોરેસ્ટ પ્રવાસીઓને વરસાદ, હરિયાળી અને રોમાંચનો અનોખો અનુભવ કરાવશે
રેન ફોરેસ્ટ પ્રવાસીઓને વરસાદ, હરિયાળી અને રોમાંચનો અનોખો અનુભવ કરાવશે
g clip-path="url(#clip0_868_265)">