51 રુપિયા હતી પહેલી કમાણી.. હવે કરોડોની સપંત્તિ છોડી ગયા પંકજ ઉધાસ, જાણો કોણ છે તેમના વારસદાર
સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમની પુત્રી નયાબ ઉધાસે ગાયકના મૃત્યુના સમાચાર શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમની આંખોમાં આંસુ સાથે ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
Most Read Stories