વિરુષ્કા પછી આટલા બોલિવુડ સેલિબ્રિટી 2024માં બનશે મમ્મી-પપ્પા, ઘરમાં નાના બેબીનું કરશે સ્વાગત

બોલિવુડના પાવર કપલના ઘરે વર્ષ 2024માં નાના બાળકનું આગમન થવાનું છે. જાણો આ લિસ્ટમાં કોના નામનો સમાવેશ થાય છે.

| Updated on: Feb 22, 2024 | 11:48 AM
વિરાટ અને અનુષ્કા શર્મા બીજી વાર માતા-પિતા બન્યા છે. તેને કારણે તેઓ ચર્ચામાં છે. તેણે તેના પુત્રનું નામ 'અકાય' રાખ્યું છે.

1 / 6
વરુણ ધવન અને નતાશા દલાલે હાલમાં જ માહિતી શેર કરી છે કે તેઓ પણ આ વર્ષે પેરેન્ટ્સ બનવાના છે. તે બંનેએ વર્ષ 2021માં લગ્ન કર્યા હતા.

2 / 6
સુપર પાવર કપલ યામી ગૌતમ અને આદિત્ય ધર પણ આ વર્ષે નાના બેબીનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે. તેઓએ પણ મહિતી આપી હતી કે તેઓ પણ આ વર્ષે પેરન્ટ્સ બનવાના છે. આ માહિતી 'આર્ટિકલ 370'ના ટ્રેલર લોન્ચ વખતે યામી ગૌતમે આપી હતી.

3 / 6
રિચા ચઢ્ઢા અને અલી ફજલ પણ જલદી પેરેન્ટ્સ બનવાના છે. કપલે આ ગુડ ન્યૂઝને ખાસ અંદાજમાં શેર કર્યા હતા. તેણે વર્ષ 2022માં લગ્ન કર્યા હતા. તેના ફોટો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.

4 / 6
અદિતી પ્રભુદેવા અને યશસ પટલા પણ વર્ષ 2024માં પેરેન્ટ્સ બનવાના છે.

5 / 6
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના પણ ન્યૂઝ સામે આવ્યા છે કે એકટ્રેસ પ્રેગનેટ છે. પણ આ કપલે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">