માત્ર પુજા માટે જ નહિ સ્વાસ્થ માટે પણ છે ફાયદાકારક છે કપૂર, જાણો કપૂરના ફાયદા વિશે

શું તમે જાણો છો કે કપૂર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે? અને શું તે શરીરની ઘણી સમસ્યાઓને ચપટીમાં દૂર કરી શકે છે? તો ચાલો આજે આપણે કપૂરના ફાયદા વિશે જાણીએ.

| Updated on: Sep 10, 2024 | 2:22 PM
હિંદુ ધર્મમાં ઘરમાં પુજા દરમિયાન કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે.કપૂરમાં એન્ટીઓક્સીડન્ટ્સ, ડીકોન્જેસ્ટન્ટ, લીનાલૂલ, પીનેન બી-પીનીન, ડી કેમ્ફોર, લેમોનેન, સેબીનેન જેવા ગુણો હોય છે. તો ચાલો આજે આપણે જાણીએ કપૂરના સ્વાસ્થ લાભો કેટલા છે.

1 / 5
પુજા પાઠમાં ઉપયોગ કરવામાં આવતું કપૂર ઘરની ઉર્જાઓ સકારાત્મક રાખે છે તેમજ અનેક બીમારીઓથી બચાવવાનું પણ કામ કરે છે. આજે અમે તમને જણાવીશું કે, કપૂરથી અનેક સ્વાસ્થ લાભો પણ મળે છે.

2 / 5
કપૂરનો ઉપયોગ શ્વાસ લેવાની સમસ્યાઓ સાથે જોડાયેલી પરેશાનીઓમાંથી પણ રાહત આપે છે. જેનાથી ફેફસાનું ઈન્ફેક્શન ઓછું થઈ શકે છે. આ સિવાય કપૂર કોઈ ઈજા થઈ હોય  તે જગ્યા પર લગાવવાથી પણ રાહત મળે છે. માંસપેશિઓ અને સાંઘા સાથે જોડાયેલ દુખાવામાંથી પણ કપૂરથી રાહત મળે છે.

3 / 5
જો તમારા માથામાં ખંજવાળ આવી રહી છે તો તમે નારિયળના તેલમાં કપૂર મિક્સ કરી માલિશ કરવાથી પણ રાહત મળે છે. લો બ્લ્ડ પ્રશેરમાં પણ કપૂર મદદગાર સાબિત થાય છે.

4 / 5
કપૂર ત્વચા સબંધિત સમસ્યાઓમાંથી પણ રાહત આપે છે. કપૂરને ગરમ પાણીમાં નાંખી રુની મદદથી ફાટેલી એડીઓમાં લગાવવાથી પણ રાહત મળે છે જેનાથી પગની એડી મુલાયમ રહેછે. તેમજ કપૂરનો ઉપયોગ પિગમિટેશનથી છુટકારો મેળવવા માટે પણ કરવામાં આવે છે.

5 / 5
Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ

અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર

દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો

નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી

દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video

હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video

મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત

PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી

g clip-path="url(#clip0_868_265)">