Budget 2024 : બજેટમાં બેલેન્સ, સરપ્લસ અને ડેફિસિટનો શું અર્થ છે? જાણો ત્રણેય વચ્ચેનો તફાવત…
Budget 2024 : નવું નાણાકીય વર્ષ 2024-25 એપ્રિલ 2024થી શરૂ થશે. આગામી નાણાકીય વર્ષ માટે આયોજન શરૂ થઈ ગયું છે. સરકાર 1 ફેબ્રુઆરી 2024 ના રોજ તેના આયોજન વિશે વિગતો આપશે. તેને કેન્દ્રીય બજેટ કહેવામાં આવે છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે માટે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે.
Most Read Stories