AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતીઓ પાસે છે ‘ ગુજરાતની ઝાંખી’ને વિજેતા બનાવવાની તક, જાણો કઈ રીતે કયાં કરી શકશો વોટિંગ ?

Republic Day 2023 : દિલ્હીના કર્તવ્ય પથ પરથી આજે 23 જેટલી ઝાંખીઓ પસાર થઈ હતી. આ 23માંથી 17 ઝાંખી ગુજરાત સહિતના રાજ્યોની હતી. દેશવાસીઓને આ ઝાંખીમાંથી કઈ ઝાંખી સૌથી વધારે પસંદ આવીને તેના માટેનું વોટિંગ હાલમાં શરુ થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 2:43 PM
Share
પ્રજાસતાક દિન 2023ની પરેડમાં ગુજરાતની ઝાંખી પણ શાનદાર રીત રજૂ થઈ હતી. ગુજરાત સહિત 17 રાજ્યોની ઝાંખી કર્તવ્ય પથ પરથી પસાર થઈ હતી.

1 / 5
 ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' ની થીમ પર ગુજરાતની આ શાનદાર ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ ઝાંખીની આસપાસ કલાકારો ગરબા રમતા જોવા મળ્યા હતા. ગુજરાતીઓ પાસે આ ઝાંખીને શ્રેષ્ઠ ઝાંખીની રેસમાં વિજેતા બનાવવાની તક છે.

2 / 5
છેલ્લા ઘણા સમયથી સરકાર પરેડમાં જોવા મળેલી ઝાંખીઓ માટે વોટિંગની વ્યવસ્થા કરી રહી છે. જેથી દર વર્ષે ઝાંખી બનાવનારાઓમાં ઉત્સાહ રહે અને જનતાનો મત પણ જાણી શકાય. આ વોટિંગ પ્રક્રિયા 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

3 / 5
સૌ પ્રથમ www.mygov.in વેબસાઈટ પર જાઓ. group poll વિભાગમાં ઝાંખીઓને વોટ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જો આપ QR કોડને સ્કેન કરીને વોટ કરવા માંગતા હો, તો તેને સ્કેન કરીને, આપેલ રાજ્યોની સૂચીમાં "ગુજરાત'' ની સામે ટીક કરો, તમારો વોટ રજીસ્ટર થઇ જશે

4 / 5
જો તમે એસએમએસ (SMS) થી વોટ કરવા માંગતા હો, તો નીચે દર્શાવેલ પગલાંનો અમલ કરીને ગુજરાત ઉપર તમારો વોટ કરો : 
SMS Syntax: MY GOV POLL<space> 336981 <comma> Choice Number Send to 7738299899. જો મોબાઇલ ફોન દ્વારા વોટિંગ કરવા ઈચ્છા હો તો, તમારો મોબાઇલ ફોન લખો, તમારા ફોન ઉપર તમને એક ઓટીપી (OTP) મળશે. આ OTP એન્ટર કરતા જ રાજ્યોની સૂચિ ખુલી જશે અને તમે ''ગુજરાત'' પસંદ કરીને વોટ કરો. આ જ પ્રમાણે તમે e-mail થી રજીસ્ટર થઇને ''ગુજરાત'' ઉપર વોટિંગ કરી શકો છો.

જો તમે એસએમએસ (SMS) થી વોટ કરવા માંગતા હો, તો નીચે દર્શાવેલ પગલાંનો અમલ કરીને ગુજરાત ઉપર તમારો વોટ કરો : SMS Syntax: MY GOV POLL 336981 Choice Number Send to 7738299899. જો મોબાઇલ ફોન દ્વારા વોટિંગ કરવા ઈચ્છા હો તો, તમારો મોબાઇલ ફોન લખો, તમારા ફોન ઉપર તમને એક ઓટીપી (OTP) મળશે. આ OTP એન્ટર કરતા જ રાજ્યોની સૂચિ ખુલી જશે અને તમે ''ગુજરાત'' પસંદ કરીને વોટ કરો. આ જ પ્રમાણે તમે e-mail થી રજીસ્ટર થઇને ''ગુજરાત'' ઉપર વોટિંગ કરી શકો છો.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">