Kunjan Shukal

Kunjan Shukal

Senior Sub Editor - TV9 Gujarati

kunjan.shukal@tv9.com

પત્રકારત્વ ક્ષેત્રે 4 વર્ષ કરતા વધારેનો અનુભવ, ડિજિટલ મીડિયામાં કન્ટેન્ટ રાઈટર તરીકેનો અનુભવ. હાલમાં TV9 ગુજરાતી ડિજિટલમાં સિનિયર સબ એટીટર તરીકે કાર્યરત.

એક ઉમેદવાર કેટલી સીટ પરથી લડી શકે છે ચૂંટણી? જાણો શું કહે છે નિયમ

એક ઉમેદવાર કેટલી સીટ પરથી લડી શકે છે ચૂંટણી? જાણો શું કહે છે નિયમ

1957માં પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીએ 3 લોકસભા સીટથી ચૂંટણી લડી હતી. જનસંઘે લખનઉ, મથુરા અને બલરામપુરથી ટિકિટ આપી હતી. લખનઉથી તે ચૂંટણી હાર્યા, મથુરામાં તેમની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ પણ બલરામપુરથી જીત મેળવી અને લોકસભા સુધી પહોંચ્યા હતા. ત્યારે સવાલ એ છે કે એક કેન્ડિડેટ કેટલી લોકસભા સીટથી ચૂંટણી લડી શકે છે?

જાણો ઉચ્ચ અભ્યાસ માટે દર વર્ષે ભારતમાં 170 દેશમાંથી કેટલા વિદ્યાર્થીઓ આવે છે? આ દેશ છે પ્રથમ નંબરે

જાણો ઉચ્ચ અભ્યાસ માટે દર વર્ષે ભારતમાં 170 દેશમાંથી કેટલા વિદ્યાર્થીઓ આવે છે? આ દેશ છે પ્રથમ નંબરે

સૌથી વધારે 74.8 ટકા વિદેશી વિદ્યાર્થી ભારતમાં ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ કરનારાની ટકાવારી 15.8 છે. અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં પુરૂષ વિદેશી વિદ્યાર્થીની સંખ્યા 23,204 છે. જ્યારે આ કોર્સમાં મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા 11,882 છે.

મુંબઈ: રેલી પહેલા રાહુલ ગાંધીની ‘જન ન્યાય પદ યાત્રા’, પ્રિયંકા ગાંધી અને સ્વરા ભાસ્કર થયા સામેલ

મુંબઈ: રેલી પહેલા રાહુલ ગાંધીની ‘જન ન્યાય પદ યાત્રા’, પ્રિયંકા ગાંધી અને સ્વરા ભાસ્કર થયા સામેલ

રાહુલ ગાંધીની જન ન્યાય પદયાત્રા દરમિયાન મુંબઈના રસ્તાઓ પર મોટા પ્રમાણમાં લોકો જોવા મળ્યા. રાહુલ અને પ્રિયંકાએ લોકોને હાથ જોડીને અભિવાદન કર્યુ. આ દરમિયાન બંને જ નેતા હાથમાં બેનર લઈને ફરતા હતા. ત્યારે કોંગ્રેસ નેતા વર્ષા ગાયકવાડે કહ્યું કે કોંગ્રેસની વિચારધાર તમામ લોકોને જોડવાની છે,

માત્ર બેંગ્લોરમાં જ નહીં આ જુગાડ દેશના દરેક ખુણામાં ખત્મ કરી દેશે પાણીની સમસ્યા, ટેલેન્ટ જોઈને ઈમ્પ્રેસ થયા આનંદ મહિન્દ્રા, જુઓ વીડિયો

માત્ર બેંગ્લોરમાં જ નહીં આ જુગાડ દેશના દરેક ખુણામાં ખત્મ કરી દેશે પાણીની સમસ્યા, ટેલેન્ટ જોઈને ઈમ્પ્રેસ થયા આનંદ મહિન્દ્રા, જુઓ વીડિયો

દેશના આઈટી હબ માનવામાં આવતા બેંગલુરૂની હાલત આ સમયે આવી જ છે કે ત્યાં કરોડોના ફલેટમાં રહેનારા લોકોને મુંબઈની ચાલીની જેમ ડોલમાં ભરીને પાણી લઈ જવુ પડે છે. ત્યારે લોકો પાણી બચાવવા માટે અલગ અલગ જુગાડ અપનાવી રહ્યા છે.

લોકસભા ચૂંટણી 2024: હેલિકોપ્ટર કે ચાર્ટર્ડ ફ્લાઈટ્સમાં આવતા તમામ સામાન પર કડક નજર રાખશે ચૂંટણી પંચ

લોકસભા ચૂંટણી 2024: હેલિકોપ્ટર કે ચાર્ટર્ડ ફ્લાઈટ્સમાં આવતા તમામ સામાન પર કડક નજર રાખશે ચૂંટણી પંચ

મુખ્ય ચૂંટણી કમિશનર મુજબ 2024 લોકસભા ચૂંટણીને પૂર્ણ કરવા માટે 2100થી વધારે સુપરવાઇઝર નિયુક્ત કરવામાં આવશે, જે ચૂંટણી પંચની આંખ અને કાનનું કામ કરશે. સાથે જ ભયમુક્ત ચૂંટણી કરાવવા માટે પોલીસ અને અર્ધલશ્કરી દળની મદદ કરવામાં આવશે.

હોર્મોન લેવલને બગાડી શકે છે તમારી આ ખોટી આદત! જાણો શું કહે છે નિષ્ણાંત

હોર્મોન લેવલને બગાડી શકે છે તમારી આ ખોટી આદત! જાણો શું કહે છે નિષ્ણાંત

ગુરૂગ્રામની નારાયણા હોસ્પિટલમાં સીનિયર કન્સલ્ટન્ટ, ઈન્ટરનલ મેડિસિન ડો. પંકજ વર્માનું કહેવું છે કે જો હોર્મોન્સનું લેવલ બગડી જાય છે તો તેના કારણે ઘણી સ્વાસ્થ્યની સમસ્યાઓ થઈ શકે છે. ડો. પંકજ વર્માનું કહેવું છે કે માત્ર આપણી ખરાબ લાઈફસ્ટાઈલ જ નહીં પણ ઘણી આદતો પણ હોર્મોન્સના સંતુલનને ખરાબ કરે છે.

રિલાયન્સ જિયો કે એરટેલ, કઈ કંપની આપી રહી છે સસ્તો નેટફ્લિક્સ પ્લાન?

રિલાયન્સ જિયો કે એરટેલ, કઈ કંપની આપી રહી છે સસ્તો નેટફ્લિક્સ પ્લાન?

દર મહિને નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન ખરીદીને થાકી ગયા છો તો રિલાયન્સ જિયો અને એરટેલના આ બે પ્લાન તમારા માટે ખુબ જ કામ આવશે. આ પ્લાન્સની સાથે તમને ફ્રીમાં નેટફ્લિક્સનો ફાયદો મળશે, સાથે જ તે રિચાર્જ પ્લાન્સ દરરોજ ડેટા, કોલિંગ અને એસએમએસનો પણ ફાયદો આપશે.

આત્મનિર્ભરતા તરફ વધુ એક પગલું, ભારતને મળી ક્વોન્ટમ C-DOT પેટન્ટ: અશ્વિની વૈષ્ણવ

આત્મનિર્ભરતા તરફ વધુ એક પગલું, ભારતને મળી ક્વોન્ટમ C-DOT પેટન્ટ: અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર તેના સંબંધિત પ્રમાણપત્ર પણ સંલગ્ન કર્યા છે. તેમને કહ્યું કે ક્વાન્ટમ કીના વિતરણમાં વડાપ્રધાન મોદીએ લીધેલા નિર્ણયોના સારા પરિણામ મળી રહ્યા છે. તેમાં પેટન્ટ કાયદા વિશેની વિગતો છે.

ભારતને આ દેશ આપે છે સૌથી વધારે હથિયાર, અમેરિકા છે ત્રીજા નંબરે, જુઓ લિસ્ટ

ભારતને આ દેશ આપે છે સૌથી વધારે હથિયાર, અમેરિકા છે ત્રીજા નંબરે, જુઓ લિસ્ટ

દુનિયાના ઘણા દેશોમાં સૌથી વધારે હથિયાર ખરીદવાની હરિફાઈ લાગેલી છે, જેથી દુનિયામાં પોતાનો દબદબો બનાવી રાખવા સક્ષમ થઈ શકે. તેના માટે હથિયારો પર વધારે ખર્ચ પણ કરી રહ્યા છે. તેની વચ્ચે સમાચાર છે કે ભારત દુનિયામાં સૌથી વધારે હથિયાર ખરીદવાવાળો દેશ બન્યો છે. આ વાતનો પુરાવો SIPRI એટલે સ્વીડનના સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટ્યિૂટના રિપોર્ટથી મળે છે. SIPRIના રિપોર્ટ મુજબ છેલ્લા 5 વર્ષ 2019થી 2023માં ભારતે દુનિયામાં સૌથી વધારે હથિયાર ખરીદ્યા છે.

તમારો ક્રેડિટ સ્કોર બગડે તે પહેલા યાદ રાખજો આ વાત, ખરાબ ક્રેડિટ સ્કોર સુધારવામાં લાગી જશે આટલા વર્ષ, જાણો કારણ

તમારો ક્રેડિટ સ્કોર બગડે તે પહેલા યાદ રાખજો આ વાત, ખરાબ ક્રેડિટ સ્કોર સુધારવામાં લાગી જશે આટલા વર્ષ, જાણો કારણ

જો તમારો ક્રેડિટ સ્કોર 700થી 900ની વચ્ચે છે તો તમને સરળતાથી લોન મળી જશે. હવે સવાલ એ છે કે ક્રેડિટ સ્કોર શું છે? જો તમે આ સવાલનો જવાબ જાણો છો તો તે પણ જાણી લો કે એક વખત ક્રેડિટ સ્કોર ખરાબ થઈ ગયો તો તેને સુધારવામાં કેટલા વર્ષ લાગે છે.

ટાટાના તમામ શેરમાં આજે થયો મોટો ઘટાડો, જાણો શું છે કારણ

ટાટાના તમામ શેરમાં આજે થયો મોટો ઘટાડો, જાણો શું છે કારણ

સોમવારે બજારમાં મોટા ઘટાડાની સાથે જ ટાટા કેમિકલ્સના શેર પર 10 ટકાની લોઅર સર્કિટ વાગતા ભાવ 1183.45 રૂપિયા પર પહોંચી ગયો, જ્યારે ગુરૂવારે તે 1314.90 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા 1 અઠવાડિયામાં આ સ્ટોક 35 ટકા વધ્યો હતો.

હેલ્થ ટીપ્સ: સ્ટ્રેસને કરવો છે દૂર તો દરરોજ 5 મિનિટ કરો આ મુદ્રા

હેલ્થ ટીપ્સ: સ્ટ્રેસને કરવો છે દૂર તો દરરોજ 5 મિનિટ કરો આ મુદ્રા

ઘણા લોકો કોઈ વાતને લઈ અથવા તો આખા દિવસના થાકના કારણે ચિડિયા સ્વભાવના અને તણાવ અનુભવે છે. ત્યારે આવા સમયે એક મુદ્રા એવી છે જે તમારા મનને શાંત અને હળવાશ અનુભવ કરાવી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">