Bajaj Housing Finance IPOમાં લિસ્ટિંગના પહેલા દિવસની જેમ બીજા દિવસે પણ લાગશે “Upper Circuit ” ?

બજાજ હાઉસિંગ ફાઈનાન્સના આઈપીઓ માટે શેર દીઠ રૂ. 66-70ની કિંમત નક્કી કરવામાં આવી હતી. પરંતુ તેની સરખામણીમાં, શેર રૂ. 150ના ભાવે લિસ્ટ થયો હતો, એટલે કે જેમણે આઈપીઓમાં રોકાણ કર્યું હતું અને જેમને એલોટમેન્ટ મળ્યું હતું, તેમના પૈસા બમણા થઈ ગયા હતા.

| Updated on: Sep 16, 2024 | 4:14 PM
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો IPO જે આ વર્ષના સૌથી વધુ ચર્ચિત આઈપીઓમાં છે તેનું લિસ્ટિંગ આજે થયું છે. દરેકની નજર આ IPO પર હતી અને તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. બજાજ હાઉસિંગ ફાઇનાન્સના IPO માટે શેર દીઠ રૂ. 66-70ની પ્રાઇસ રેન્જ નક્કી કરવામાં આવી હતી. પરંતુ તેની સરખામણીમાં, શેર 114% ના પ્રીમિયમ પર એટલે કે 150 રૂપિયાના ભાવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયા હતા, જેનો અર્થ એ થયો કે જેમણે IPOમાં રોકાણ કર્યું હતું અને જેમને ફાળવણી મળી હતી, તેમના નાણાં બમણા થઈ ગયા છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

1 / 6
સવારે 9.30 થી 12.30 સુધીમાં 63,33,23,123નું ટ્રેડિંગ થયું છે. જોકે જબરદસ્ત પ્રતિસાદના કારણે લિસ્ટિંગ થતા ના જ 3 કલાકમાં  165 એ અપર સર્કિટ લાગી ગયુ હતુ. ત્યારે અપર સર્કિટ લાગ્યા બાદ કોઈ પણ રોકાણકાર તેના શેર વેચવા માટે તૈયાર જ ન હતા. ત્યારે શું હવે કાલે માર્કેટ ખુલતાની સાથે આ IPO પર દરેકની નજર રહેશે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

2 / 6
આ IPO બીજા દિવસે પણ રોકાણકારોને માલામાલ કરી શકે છે. બજાજ આ શેર પરને મોટાભાગના રોકાણકારો વેચવાનો ઈન્કાર કરી રહ્યા છે. કારણકે બજાજ હાઉસિંગ ફાઈનાન્સ સાથે દરેક રોકાણકારને પોતાનું ફ્યુચર વધારે સારુ લાગે છે. ત્યારે હવે લિસ્ટિંગના બીજા દિવસે શું થાય છે તે તો કાલે જાણી શકાશે. (ફોટો ક્રેડિટ-Getty image)

3 / 6
આ IPOની વાત કરીએ તો આજે પ્રારંભિક લિસ્ટિંગના સમયગાળામાં 150 રુ ખુલ્યો હતો. જેમાં લોએસ્ટ 140 રુપિયા ગયું હતુ જ્યારે 165 પર અપર સર્કિટ લાગ્યું હતુ. (ફોટો ક્રેડિટ-Getty image)

4 / 6
NSEના ડેટા અનુસાર, IPOમાં ઓફર કરાયેલા 72,75,75,756 શેરની સામે કુલ 46,27,48,43,832 શેર માટે બિડ કરવામાં આવી હતી. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) ભાગ 209.36 વખત સબસ્ક્રાઇબ થયો હતો જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 41.50 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. છૂટક વ્યક્તિગત રોકાણકારો સેગમેન્ટ 7.02 વખત સબસ્ક્રાઇબ થયું હતું. બજાજ હાઉસિંગ ફાઇનાન્સની પ્રારંભિક જાહેર ઓફર પ્રથમ દિવસે ખુલ્યાના કલાકોમાં પૂર્ણપણે સબસ્ક્રાઇબ થઈ હતી. કંપનીએ મુખ્ય (એન્કર) રોકાણકારો પાસેથી રૂ. 1,758 કરોડ એકત્ર કર્યા હતા.(ફોટો ક્રેડિટ-Getty image)

5 / 6
Bajaj Housing Finance IPOમાં લિસ્ટિંગના પહેલા દિવસની જેમ બીજા દિવસે પણ લાગશે “Upper Circuit ” ?

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">