ના સચિન, ના વિરાટ ,ના ધોની..આ ક્રિકેટર છે સૌથી અમીર, દિગ્ગજ બિઝનેસમેન સાથે છે સંબંધ
દેશના મોટા ક્રિકેટરોની વાત કરવામાં આવે તો સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સૌથી પહેલા આવે છે. આ દિગ્ગજોએ માત્ર ક્રિકેટના મેદાન પર જ પોતાની છાપ છોડી નથી, પરંતુ જાહેરાત, વ્યવસાય અને તેમની શાનદાર કારકિર્દી દ્વારા પણ મોટી કમાણી કરી છે. જો કે એક એવો ક્રિકેટર છે જેની સંપત્તિ આ દિગ્ગજો કરતા પણ વધુ છે
Most Read Stories