દિવાળી પહેલા જ શેરબજારમાં દિવાળી ! સેંસેક્સમાં મોટો ઉછાળો, Nifty એ પણ રચ્યો ઈતિહાસ

આ દરમિયાન, એચડીએફસી બેંક, Hindalco અને ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો, જેણે બજારને ટેકો આપ્યો હતો અને આ મજબૂત વધારો જોવા મળ્યો હતો. દરમિયાન, નિફ્ટી 50ના તમામ 50 શેરોમાં વધારો નોંધાયો હતો.

| Updated on: Sep 12, 2024 | 3:38 PM
ગુરુવારે શેરબજારમાં અચાનક તોફાની ઉછાળો આવ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટીએ તમામ જૂના રેકોર્ડ તોડીને નવા ઊંચા સ્તરે પહોંચ્યા હતા. બજાર બંધ થવાના અડધો કલાક પહેલા જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળીને 83000ને પાર કરી ગયો હતો, જ્યારે NSEનો નિફ્ટી 500 પોઈન્ટ ઉછળીને 25,429ની નવી ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યો હતો.

1 / 5
આ દરમિયાન, એચડીએફસી બેંક, Hindalco અને ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો, જેણે બજારને ટેકો આપ્યો હતો અને આ મજબૂત વધારો જોવા મળ્યો હતો. દરમિયાન, નિફ્ટી 50ના તમામ 50 શેરોમાં વધારો નોંધાયો હતો.

આ દરમિયાન, એચડીએફસી બેંક, Hindalco અને ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો, જેણે બજારને ટેકો આપ્યો હતો અને આ મજબૂત વધારો જોવા મળ્યો હતો. દરમિયાન, નિફ્ટી 50ના તમામ 50 શેરોમાં વધારો નોંધાયો હતો.

2 / 5
વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેતોની અસર ગુરુવારે સવારે શેરબજાર પર જોવા મળી હતી અને તેણે મજબૂત શરૂઆત કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરવાળો સેન્સેક્સ 400 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 100 પોઈન્ટથી વધુના વધારા સાથે ખુલ્યો હતો. બપોરે 3:10 વાગ્યે એટલે કે બજાર બંધ થવાના 20 મિનિટ પહેલા, સેન્સેક્સ અને નિફ્ટીમાં એકાએક એટલો ઉછાળો આવ્યો કે તમામ રેકોર્ડ તૂટી ગયા અને બજારે નવો ઈતિહાસ રચ્યો.

3 / 5
ત્યારે શેરબજારને લઈને tv9 ગુજરાતીએ અગાઉ જણાવી દીધુ હતુ કે ગુરુવારે માર્કેટ ફરી પોતાની રફતાર પકડશે ત્યારે આ ઐતિહાસિક ચાર્ટ કહે છે કે આગામી ત્રણ દિવસમાં [સોમ, મંગળ, બુધ] બજારમાં વધુ કરેક્શનની પ્રબળ શક્યતા છે. ચારમાં, 1.80% સુધારેલ છે, જ્યારે 1% થી 1.5% વધુ સુધારવાની સંભાવના છે, જે આગળ વધવા માટે જરૂરી છે.

4 / 5
જો આ અઠવાડિયે વધુ 1% થી 1.5% કરેક્શન આવે છે, એટલે કે તમારે આગામી ત્રણ દિવસ ધીરજ રાખવી પડશે. કોઈ પણ શેર ન વેચવા પણ જણાવ્યું હતુ .  (નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.)

5 / 5
Follow Us:
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video

પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ

વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ

તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ

હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર

ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video

દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન

ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM

14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ

ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં મા અંબાને અર્પણ કરાઈ સૌથી મોટી ધજા

g clip-path="url(#clip0_868_265)">