Suzlon Energy માં સતત ઉછાળા બાદ, નિષ્ણાંતોએ આપ્યો સ્ટોપ લોસ
Suzlon Energy: ભારતમાં પવન ઊર્જાની ઉત્પાદન ક્ષમતામાં સતત વધારો થઈ રહ્યો છે, જેની સીધી અસર પવન ઉર્જા પ્રોજેક્ટ ચલાવતી કંપનીઓ અને પવન ચક્કી ઉત્પાદકો પર પણ જોવા મળી રહી છે.
Most Read Stories