છૂટાછેડા અને મનમોટાવના સમાચાર પર મુકાયુ પૂર્ણવિરામ ! ઐશ્વર્યા-અભિષેક સાથે વિદેશથી પરત ફર્યા, જુઓ-Photo

Abhishek-Aishwarya : સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ઐશ્વર્યા રાય અને અભિષેક તેમની પુત્રી સાથે એરપોર્ટ પર કેપ્ચર થયા છે. વાયરલ ક્લિપમાં અભિષેક સૌથી પહેલા જોવા મળે છે.

| Updated on: Jan 04, 2025 | 10:21 AM
છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયા પર સતત એવા અહેવાલો આવી રહ્યા હતા કે બચ્ચન પરિવારમાં મતભેદ છે. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધોને લઈને અનેક પ્રકારની વાતો કરવામાં આવી રહી હતી. એવું પણ કહેવાતું હતું કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ટૂંક સમયમાં છૂટાછેડા લેવાના છે. આ સમાચારોએ વેગ પકડ્યો જ્યારે બંને લાંબા સમયથી સાથે જોવા મળ્યા ન હતા. જોકે, ઐશ અને અભિષેકે આ અફવાઓ પર ક્યારેય કોઈ વાત કરી નથી. પણ એક ફન્કશનમાં બન્નેએ એકબીજાની સાથે આવીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકી દીધુ.

1 / 5
આ બાદ બન્ને કપલ તેમની દીકરી આરાધ્યાના સ્કૂલ ફન્કસનમાં પણ સાથે જોવા મળ્યા હતા. ત્યારે ફરી એકવાર ઐશ અને અભિષેક ફરી એકવાર તેમની પુત્રી આરાધ્યા સાથે જોવા મળ્યા છે. મળતી માહિતી મુજબ તેઓ ન્યૂયર પાર્ટી મનાવા ગયા હતા જે બાદ એરપોર્ટ પર સાથે દેખાતા પાપારાઝી સામે પોઝ આપ્યા હતા. હવે બધુ બરાબર છ તેમ જાણીને ફેન્સ ખૂબ જ ખુશ છે.

2 / 5
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ઐશ્વર્યા રાય અને અભિષેક તેમની પુત્રી સાથે એરપોર્ટ પર કેપ્ચર થયા છે. વાયરલ ક્લિપમાં અભિષેક સૌથી પહેલા જોવા મળે છે. તે તેની પત્ની ઐશ્વર્યા અને પુત્રીની રાહ જોતો જોવા મળ્યો હતો. જ્યારે ઐશ્વર્યા તેની પુત્રી સાથે એરપોર્ટની બહાર આવી. આ સમયે આરાધ્યાના ચહેરા પર સ્મિત પણ જોઈ શકાય છે. સુખી પરિવારને જોઈને તેમના ચાહકો ખૂબ જ ખુશ છે.

3 / 5
આરાધ્યાએ બ્લુ સ્વેટશર્ટ પહેર્યું છે. જ્યારે ઐશ એ બ્લેક કપડા પહેર્યા છે અને અભિષેકે ગ્રે કલરની ટિ-શર્ટ સાથે ટ્રેક પહેરી છે. પરિવારે પાપારાઝીને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓનું પાઠવી. અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે અણબનાવની અફવાઓ વચ્ચે, ચાહકો પણ બંનેને સાથે જોઈને ખૂબ જ ખુશ છે.

4 / 5
તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન 2007માં થયા હતા. લગ્ન બાદ બંનેને એક પુત્રી પણ હતી. જેનું નામ આરાધ્યા બચ્ચન હતું. બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલ્સની યાદીમાં આ કપલ ટોપ પર છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના સંબંધોમાં તિરાડના અહેવાલો આવ્યા હતા. જો કે, બંને સ્ટાર્સે આ અફવાઓ પર કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. હવે બંને સાથે જોવા મળે છે. બંનેને સાથે જોઈને છૂટાછેડા અને છૂટાછેડાના સમાચાર પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

5 / 5
Follow Us:
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ

અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા

ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !

Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું

મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ

રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ

ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત

આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત

ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી

g clip-path="url(#clip0_868_265)">