AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકાર અને બિનઅનામત વર્ગના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક પૂર્ણ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યો આ જવાબ

રાજ્યમાં આંદોલનો ઉગ્ર બની રહ્યા છે. તેવામાં સરકારે આંદોલનો ઠારવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. બિન અનામત સમાજના આગેવાનોની કમિટીની સરકાર સાથે બેઠક શરૂ યોજાઈ હતી. સરકારમાંથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. જ્યારે જે કમિટીના સભ્યો ચર્ચા કરવા જવાના છે તેમાં દિનેશ બાંભણિયા, રમજુભા જાડેજા, પૂર્વીન પટેલ, યગ્નેશ દવે, […]

સરકાર અને બિનઅનામત વર્ગના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક પૂર્ણ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યો આ જવાબ
| Updated on: Feb 13, 2020 | 4:12 PM
Share

રાજ્યમાં આંદોલનો ઉગ્ર બની રહ્યા છે. તેવામાં સરકારે આંદોલનો ઠારવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. બિન અનામત સમાજના આગેવાનોની કમિટીની સરકાર સાથે બેઠક શરૂ યોજાઈ હતી. સરકારમાંથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. જ્યારે જે કમિટીના સભ્યો ચર્ચા કરવા જવાના છે તેમાં દિનેશ બાંભણિયા, રમજુભા જાડેજા, પૂર્વીન પટેલ, યગ્નેશ દવે, ભરત રાવલ, અંજુ પટેલ, રાજ શેખાવત, એકે પટેલ, પાર્થ ચોવટિયા અને અમિત દવેનો સમાવેશ થાય છે. તો આંદોલનકારીઓમાંથી જુલીબા વાઘેલા, રીતુ પટેલ, રમીલાબેન, જાગૃતિ બાબરિયા, વિજયસિંહ ચાવડા અને શીતલ ચાવડાનો સમાવેશ થાય છે.

આ પણ  વાંચોઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવે તે પહેલા…ઝૂંપડાઓને દીવાલ પાછળ છૂપાવવાનો પ્રયાસ!

તો આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, તેમણે આગેવાનો સાથે બેઠક યોજી હતી. અને તેમની માગણી સાંભળી હતી. બેઠક બાદ તમામ નિર્ણય મુખ્યપ્રધાન દ્વારા લેવામાં આવશે. નાયબ મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન આવતીકાલે મુખ્યમંત્રી સાથે બેઠક યોજશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">