સોનાક્ષી બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સિન્હાની પુત્રી છે

તેના પિતાની જેમ અભિનેત્રી તેના મજબૂત અભિનય માટે જાણીતી છે 

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાની ગણતરી બી-ટાઉનની સુંદર અને શક્તિશાળી અભિનેત્રીઓમાં થાય છે

અભિનેત્રીએ વર્ષ 2010માં દબંગ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી

આ ફિલ્મમાં સોનાક્ષી ઈન્ડસ્ટ્રીના ભાઈજાન એટલે કે સલમાન ખાનની સામે જોવા મળી હતી

સોનાક્ષી સિંહા પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે

સોનાક્ષીના આજે લાખો ચાહકો છે તેણે ઘણી લોકપ્રિયતા મેળવી છે

દબંગ, રાઉડી રાઠોડ, અકીરા,બુલેટ રાજા,તેવર, સન ઓફ સરદાર, હિંમત વાલા,બોસ, નુર જેવી ફિલ્મમાં કામ કર્યું છે 

ડબલ એક્સલ, કલંક, ટોટલ ધમાલ, મિશન મંગલ જેવી અનેક ફિલ્મમાં કામ કર્યું છે

સોનાક્ષી સિન્હાએ દરિયા કિનારે ખરીદ્યું આલિશાન ઘર, જુઓ ફોટો