સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે ટિકિટ પરત કરી રાજીનામું આપ્યું. પ્રીતિ સદાદીયાએ પત્ર લખી AAPના નેતાઓ પર લગાવ્યા ગંભીર આરોપ. દિલ્હીથી આવેલા સહયોગીઓ તથા પાર્ટીના બની બેઠેલા નોન-સેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવામાં જ માનતા હોવાનો આક્ષેપ. પ્રીતિ સદાદીયાએ પાંચ વર્ષ વોર્ડ નંબર 7માં કામગીરી કરી પણ ટિકિટ અન્ય વૉર્ડમાંથી મળતાં નારાજગી.