AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

 રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની અંબાલાલ પટેલની આગાહી, કહ્યુ તાપમાનનું ટોર્ચર સહન કરવા રહેજો તૈયાર

રાજ્યવાસીઓને અંગ દઝાડતી ગરમી સહન કરવાનો વારો આવી શકે છે. આ ગરમી સહન કરવા માટે રાજ્યવાસીઓએ તૈયારી કરી લેવી પડશે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલ 12 થી 20 એપ્રિલ સુધી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2026 | 7:49 PM
Share

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડવાની આવતીકાલથી શરૂઆથ થઈ જશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 12 એપ્રિલ થી 20 એપ્રિલ દરમિયાન તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રીને પાર થવાની શક્યતા છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે.

આ તરફ મધ્ય ગુજરાતમાં પણ તાપમાન 43 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. અમદાવાદ- ગાંધીનગરમાં કાળઝાળ ગરમીની અનુભૂતિ થશે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓએ પણ તાપમાનનું ટોર્ચર સહન કરવુ પડશે. અંબાલાલની આગાહી મુજબ અહીં પણ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જવાની વકી છે. અસહ્ય કાળજાળ ગરમીને કારણે પાકમાં ફૂગ અને સુકારો આવવાની પણ શક્યતા છે. આગામી 18 થી 22 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પ્રિમોન્સુન એક્ટિવિટી થવાની આગાહી છે.

શું મુસ્લિમ દેશોના નવા લીડર તરીકે ઉભરી રહ્યુ છે ઈરાન? અમેરિકા સાથેના 40 દિવસના યુદ્ધે તોડી નાખી અનેક માન્યતા

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">