AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : માતા-પિતા બાળકને મારી નાખે, તો કાનુન કેટલી સજા ફટકારે?

ભારતમાં, માતાપિતા અથવા વાલી દ્વારા બાળકને શારીરિક સજા આપવી એ ગુનો છે. તે બાળ દુર્વ્યવહાર ગણાય છે અને ભારતીય દંડ સંહિતા (IPC) અને કિશોર ન્યાય અધિનિયમ હેઠળ કડક સજાને પાત્ર છે. તો ચાલો કાનુન સવાલ વિશે જાણીએ.

| Updated on: Apr 12, 2026 | 6:50 AM
Share
અમદાવાદમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત મામલે અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગથી મોત થયા હોવાનું મનાતું હતું, પરંતુ FSL રિપોર્ટમાં આ વાત ખોટી સાબિત થઈ છે.

1 / 8
રિપોર્ટ અનુસાર, બાળકીઓના મોત કોઈ ઝેરી પદાર્થના સેવનથી થયા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે હવે સમગ્ર મામલો સામૂહિક આપઘાત કે હત્યા તરફ ફંટાયો છે. ત્યારે હવે એક સવાલ એ પણ થાય છે. આ બંન્ને બાળકીના મૃત્યું થતાં શું માતા-પિતા પર કાનુની પગલાં લેવામાં આવશે.

2 / 8
ભારતમાં માતા-પિતા દ્વારા પોતાના બાળકની હત્યા કરવી એક ગંભીર અને  (Heinous Crime) છે. ભારતીય કાનુન હેઠળ આ હત્યા અથવા  (Culpable Homicide) માનવામાં આવે છે. જેને લઈ ખુબ કડક નિયમો પણ છે.

3 / 8
 ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ આઈપીસીની કલમ 302 જો માતા-પિતા પોતાના બાળકોને જાણી જોઈને હત્યા કરી નાંખે છે. તો તેના પર હત્યાનો ગુનો બની શકે છે. આ માટે આજીવન કેદ અથવા મૃત્યુદંડ તેમજ દંડ થઈ શકે છે.

4 / 8
કલમ315/316 (શિશુ હત્યા, ભ્રૂણ હત્યા) જો માતા-પિતા બાળકોના જન્મ સમયે કે જન્મ પછી તેને મારવાનો પ્રયત્ન કરે છે. તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે.

5 / 8
 કલમ 317 (બાળકોને છોડી દેવા) 12 વર્ષથી નાની ઉંમરના બાળકોને તેના માતા-પિતા દ્વારા તડછોડી દેવામાં આવે તો આ એક ગુનો છે. જેમાં 7 વર્ષ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે.

6 / 8
કિશોર ન્યાય અધિનિયમ (JJ Act), 2015 આ કાયદો બાળકની ક્રૂરતા, ઉપેક્ષા અથવા ત્યજી દેવાને પણ ગુનાહિત ગણે છે. તમને જણાવી દઈએ કે,ભારતમાં જન્મ પહેલાં અથવા પછી પુત્રીની હત્યા (સ્ત્રી ભ્રૂણહત્યા/ભ્રૂણહત્યા) પણ એક ચોક્કસ ગુનો છે.

7 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)

8 / 8

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ

દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી

પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર

કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા

Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video

Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!

તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે

g clip-path="url(#clip0_868_265)">