માવઠાં બાદ હવે ગુજરાતમાં વધશે ગરમીનો પ્રકોપ. અને તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી.અંબાલાલ પટેલે પ્રમાણે 14થી 20 એપ્રિલ દરમિયાન ગરમીમાં નોંધપાત્ર વધારો થશે. અને અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે છે.