AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુત્રનો આ સરપ્રાઈઝ પ્લાન વાયરલ : માતા-પિતાને પુત્રએ આપ્યો એવો આંચકો કે આંખમાં આવી ગયા આંસુ !

દીકરો માતા-પિતાને ફ્લેટ બતાવવા લઈ ગયો, તેઓને લાગ્યું કે હવે ફરીથી સામાન પેક કરીને નવા ભાડાના ઘરે જવાનું છે. પણ નસીબમાં કંઈક બીજું જ લખ્યું હતું. એક મધ્યમવર્ગીય પુત્રની સંઘર્ષગાથા અને માતા-પિતા માટેનું અદભૂત સરપ્રાઈઝ.

| Updated on: Apr 09, 2026 | 4:50 PM
Share
એક મધ્યમવર્ગીય પરિવાર માટે ભાડાના ઘરથી છુટકારો મેળવવો એ એક સપનું હોય છે. પુત્ર પોતાના માતા-પિતાને એક આલીશાન ફ્લેટ બતાવવા લઈ જાય છે, એમ કહીને કે આપણે અહીં ભાડે રહેવા આવવાનું છે.

1 / 5
ફ્લેટની સજાવટ અને સુવિધાઓ જોઈને માતા-પિતાના ચહેરા પર ખુશી આવી ગઈ. તેમને આ ઘર ખૂબ જ ગમ્યું, પણ મનમાં એક જ ફાળ હતી કે "આનું ભાડું કેટલું હશે?"

2 / 5
જ્યારે પિતાએ ગંભીરતાથી પૂછ્યું કે, "બેટા, આ ઘરનું મહિનાનું ભાડું કેટલું થશે? શું આપણે પરવડશે?" ત્યારે પુત્રએ કંઈ જ બોલ્યા વગર ખિસ્સામાંથી ચાવી કાઢી પિતાના હાથમાં મૂકી દીધી.

3 / 5
માતા-પિતા વિચારમાં પડી ગયા કે હજુ તો વાત નક્કી નથી થઈ ત્યાં માલિકે ચાવી કેમ આપી દીધી? ત્યારે પુત્રએ ગળગળા અવાજે કહ્યું, "પપ્પા, આ ઘરનું કોઈ ભાડું નથી, કારણ કે આ ઘરનો માલિક હું નહીં, તમે છો!"

4 / 5
આ સાંભળતા જ માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. વર્ષોના સંઘર્ષ પછી પોતાનું ઘર મળવાની ખુશીમાં આખો પરિવાર ભેટી પડ્યો. પુત્રની આ ભેટ અત્યારે ઇન્ટરનેટ પર લાખો લોકોના દિલ જીતી રહી છે.

5 / 5

ધડાધડ તૂટ્યા સોના-ચાંદીના ભાવ : ચાંદીમાં 8000થી વધુ અને સોનામાં 1500 રૂપિયાનો મોટો ઘટાડો, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">