ગુજરાતમાં શિક્ષકોના પગારમાં અનિયમિતતા. 2 લાખ પ્રાથમિક શાળાના શિક્ષકોને નિયમિત પગાર આપવા રજૂઆત. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે લખ્યો પત્ર..9 તારીખ થઈ છતાં હજુ સુધી પગાર અપાયો નથી.શિક્ષણ વિભાગ અને નિયામક કચેરીને પત્ર લખીને કરાઈ માગણી..પગાર સમયસર ન થવાને કારણે આર્થિક સંકડામણ.