બોલિવુડમાં ફેમસ છે રકુલ પ્રીત

ડેનિમ જમ્પસૂટમાં રકુલ પ્રીત લાગી રહી છે એકદમ હટકે 

તેનો કિલર લૂક ચાહકોને પસંદ આવ્યો 

રકુલ પ્રીત સિંહે કેમેરા સામે અનેક કિલર પોઝ આપ્યા છે 

આ ફોટામાં બિન્દાસ સ્ટાઈલમાં જોવા મળી અભિનેત્રી

રકુલની સ્ટાઈલ ખુબ સુંદર છે

 રકુલ પ્રીત અને જેકી ભગનાની લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે