(Credit Image : instagram)

06  : October

રકુલ પ્રીત સિંહનો પરિવાર જુઓ

(Credit Image : instagram)

રકુલ પ્રીત સિંહનો જન્મ 10 ઓક્ટોબર 1990ના રોજ દિલ્હીમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

રકુલ પ્રીત સિંહ એક પંજાબી શીખ પરિવારમાંથી આવે છે

પરિવાર

(Credit Image : instagram)

રકુલ પ્રીત સિંહના પિતા કુલવિંદર સિંહ અને માતા રાજેન્દ્ર કૌર છે

માતા-પિતા

(Credit Image : instagram)

રકુલ પ્રીત સિંહને એક નાનો ભાઈ અમનપ્રીત સિંહ છે, જે એક અભિનેતા છે

ભાઈ

(Credit Image : instagram)

રકુલ પ્રીત  રાષ્ટ્રીય સ્તરે પણ ગોલ્ફ રમી ચૂકી છે

ખેલાડી

(Credit Image : instagram)

 રકુલ પ્રીતે દિલ્હી યુનિવર્સિટીની જીસસ એન્ડ મેરી કોલેજમાંથી ગણિતમાં ડિગ્રી મેળવી છે  

અભ્યાસ

(Credit Image : instagram)

 રકુલ પ્રીતે પોતાની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી 

મોડલ

(Credit Image : instagram)

 રકુલ પ્રીતે  2009માં કન્નડ ફિલ્મ 'ગિલી' થી કરિયરની શરુઆત કરી

કરિયર

(Credit Image : instagram)

 રકુલ પ્રીતે  2009માં કન્નડ ફિલ્મ 'ગિલી' થી કરિયરની શરુઆત કરી

કરિયર

(Credit Image : instagram)

 રકુલ પ્રીતે અભિનેતા અને ફિલ્મ નિર્માતા જેકી ભગનાની સાથે લગ્ન કર્યા છે 

લગ્ન