રાધિકા મર્ચન્ટે NMACC માં સુંદરતાનો ચલાવ્યો જાદુ
(credit : Social Media)
ફ્લોરલ પ્રિન્ટ જમ્પસૂટમાં સ્ટાઈલિશ લુક જોવા મળ્યો
(credit : Social Media)
ડોલ્સે અને ગબ્બાના જમ્પસૂટ સાથે હાઈ હિલ્સ અને લોન્ગ જેકેટ પહેર્યું છે
(credit : Social Media)
મિનિમલ ન્યૂડ મેકઅપ અને હાઈ પોનીમાં લગાવ્યા ચાર ચાંદ
(credit : Social Media)
લુક કમ્પલિટ કરવા માટે તેણે ડાયમંડ જ્વેલરી પહેરી છે
(credit : Social Media)
રાધિકા બ્લેક-વ્હાઈટ સાડીમાં પણ લાગે છે ગ્લેમરસ
(credit : Social Media)
રાધિકાનો સાડી લુક બધાને આવે છે પસંદ
(credit : Social Media)