અભિનેત્રી તેના લુકને લઈ હંમેશા ચર્ચામાં રહે છે

નિયા માત્ર બોલ્ડનેસમાં જ નહીં પણ ફિટનેસમાં પણ સૌને ટક્કર આપે છે

જુઓ વીડિયો

તે હંમેશા તેનું પરફેક્ટ ફિંગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે

 ટીવી હસીનાના પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે

નિયા શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે

નિયાએ વર્ષ 2010માં સિરિયલ કાલી એક અગ્નિપરીક્ષાથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી

 નિયા એશિયાની ત્રીજી મોસ્ટ સેક્સી વુમનનો ખિતાબ પણ પ્રાપ્ત કરી ચૂકી છે