ડાયના પેન્ટી બોલિવૂડની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે

Credit: Diana Penty

લાંબા સમયથી બોલિવૂડથી દૂર હોવા  છતાં તે ચાહકોના દિલો પર રાજ કરી રહી છે

Credit: Diana Penty

હવે ડાયના પેન્ટી ફિલ્મ 'સેલ્ફી'થી કમબેક કરવા માટે તૈયાર છે

Credit: Diana Penty

ડાયનાએ અલગ-અલગ બ્લેક આઉટફિટ્સમાં ફોટોશૂટ કરાવ્યું છે

Credit: Diana Penty

ડાયના સિઝલિંગ પોઝ  આપતા જોવા મળી હતી

Credit: Diana Penty

ટબેલ પર બેસીને પણ  આપ્યા પોઝ

Credit: Diana Penty

ડાયના પેન્ટી બ્લેક કોટ-પેન્ટમાં ખૂબસૂંદર લાગી રહી છે

Credit: Diana Penty

Credit: Diana Penty