KGF સ્ટાર યશ આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
ફિલ્મના પ્રમોશન માટે એક્ટર આંધ્રપ્રદેશ પહોંચ્યા હતા.
યશ પ્રેસ મીટિંગમાં દોઢ કલાક મોડો પહોંચ્યો હતો.
અભિનેતાએ નારાજ મીડિયાની નમ્રતાપૂર્વક માફી માંગી.
યશે કહ્યું કે 'રાહ જોવા માટે હું દિલથી માફી માંગુ છું'.