કરોડો ફેન્સના દિલો પર રાજ કરે છે અવનીત કૌર

બિંદાસ અંદાજને કારણે લોકપ્રિય છે અવનીત કૌર 

અવનીત કૌરના દરેક લુકથી ફેન્સ થાય છે ઈમ્પ્રેસ 

સુંદરતા અને બોલ્ડનેસને કારણે સતત ચર્ચામાં રહે છે 

હાલમાં જ તુર્કીના પ્રવાસે ગઈ હતી અવનીત કૌર 

તુર્કીમાં અલગ અલગ અંદાજમાં કરાવ્યુ હતુ ફોટોશૂટ 

અવનીત કૌરે સોશિયલ મીડિયા પર ફોટોસ કર્યા શેયર

અવનીત કૌરે અલગ અંદાજથી ફેન્સને કર્યા ઈમ્પ્રેસ