તમારો Phone સાંભળી રહ્યું છે તમારી દરેક સિક્રેટ વાતો ! આ ઓપ્શન તરત જ કરી દેજો બંધ

ઘણી વખત એવું બને છે કે તમે જે પણ વાત કરો છો, તેને લગતા સૂચનો તમારા ફોનના ગૂગલ અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવવા લાગે છે. આ એટલા માટે છે કારણ કે તમારો ફોન તમને સાંભળી રહ્યો છે.

| Updated on: Sep 08, 2024 | 10:32 AM
જો અમે કહીએ કે બીજુ કોઈ નહીં પણ તમારો પોતાનો ફોન જ તમારી દરેક વાત સાંભળી રહ્યું છે, તો તમે પણ એક ક્ષણ માટે દંગ રહી જશો. જી હા, આ વાત સત્ય છે તમે નોટિસ કર્યું હશે કે ક્યારેક તમે તમારા ફ્રેન્ડ કે ઘરની વ્યક્તિ સાથે કઈક ખરીદવાની વાત કરી રહ્યા છો ત્યારે તમે જે વસ્તુનું નામ લીધુ એના રિલેટેડ એડ તમારા ફોનમાં દેખાવા લાગશે.(ફોટો ક્રેડિટ -સોશિયલ મીડિયા)

1 / 5
 ત્યારે તમારો ફોન ખરેખર બધું સાંભળી શકે છે. ત્યારે આ વસ્તુ ઘણી હદ સુધી સારી છે પણ ઘણી વખત તે તમને મુશ્કેલીમાં મુકી શકે છે કોઈ સિક્રેટ વાત હોય તો પણ ફોન સાંભળી લે છે આથી ફોનમાં આપેલુ આ સેટિંગ બંધ કરી દેતા તમારો ફોન તમારી વાતો નહીં સાંભળે.(ફોટો ક્રેડિટ -સોશિયલ મીડિયા)

2 / 5
કેવી રીતે બધુ જ સાંભળી શકે છે ફોન ? : શું તમે જાણો છો કે લગભગ તમામ વૉઇસ-એક્ટિવેટેડ ટેક્નોલોજી ફોનના માઇક્રોફોનનો ઉપયોગ કરે છે જે ફોન કામ કરે તે માટે, તે મહત્વપૂર્ણ છે કે પણ આ જ વસ્તુ ફોનના વર્ચ્યુઅલ કાન છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે તમારો એન્ડ્રોઇડ ફોન તમને દરેક સમયે સાંભળી શકે છે. જો તમે પણ ગૂગલ આસિસ્ટન્ટનો ઉપયોગ કરો છો, તો ફોન તમારી દરેક વાત સાંભળી રહ્યો છે.(ફોટો ક્રેડિટ -સોશિયલ મીડિયા)

3 / 5
એન્ડ્રોઇડ ફોનને તમારી વાતચીત સાંભળવાથી રોકવા માટે, ખાસ Google આસિસ્ટન્ટ સેવાને અક્ષમ કરવાની સુવિધા પણ છે. તમે માય ગૂગલ એક્ટિવિટીમાંથી તમારા Google આસિસ્ટન્ટ કમાન્ડ ચેક કરી શકો છો. તેના માટે My Google Activity> Filter by Date & Product > Assistant સુધી જાવ. અહીં ગુગલ આસિસ્ટન્ટને ઓફ કરવાનું છે.(ફોટો ક્રેડિટ -સોશિયલ મીડિયા)

4 / 5
ગુગલ આસિસ્ટન્ટ સેવાને બંધ કરવા : ગૂગલ આસિસ્ટન્ટ સેવાને બંધ કરવા માટે, તમારે સૌથી પહેલા સેટિંગ્સ મેનૂ ખોલવું પડશે અને Google પર જવું પડશે. હવે નીચે સ્ક્રોલ કરો અને Settings for Google apps પર ક્લિક કરો. હવે તમારે સર્ચ, આસિસ્ટન્ટ અને વોઈસ પર ટેપ કરવાનું રહેશે. અહીં તમારે Google Assistant પર ટેપ કરવાનું રહેશે. હવે હે ગુગલ પરનું ટૉગલ બંધ કરવું પડશે. આની સાથે તમે Remove Voice Matchના વિકલ્પ પર પણ જઈ શકો છો. જો તમારા ફોનમાં હજુ પણ હે ગુગલ ટૉગલ ચાલુ હોય તો.(ફોટો ક્રેડિટ -સોશિયલ મીડિયા)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">