Holi 2024 : હોળીના દિવસે સફેદ વસ્ત્રો કેમ પહેરવામાં આવે છે, જાણો તેની પાછળનું કારણ
હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રંગોનો આ તહેવાર બાળકોની સાથે-સાથે મોટાઓને પણ પસંદ આવે છે. બાળકો અને પુખ્ત વયના લોકો હોળીના તહેવારની રાહ જુએ છે. હોળી પર રંગો સાથે રમવા માટે, ખાસ હોળીના કપડાં પહેરવામાં આવે છે જે મુખ્યત્વે સફેદ રંગના હોય છે. આવો જાણીએ હોળી રમતી વખતે માત્ર સફેદ રંગના કપડા જ કેમ પહેરવામાં આવે છે.
Most Read Stories