Phone Tips : WhatsApp વોઈસ મેસેજને ટેક્સ મેસેજમાં કેવી રીતે બદલશો ? જાણો અહીં સરળ ટ્રિક

આ પરિસ્થિતિમાં ચિંતા કરવાની કોઈ જરુર નથી તમે તે વોઈસને મેસેજને ટેક્ટ મેસેજમાં ફેરવી આસાનીથી વાંચી શકો છો હવે તમે કહેશો કેવી રીતે, તો ચાલો અહીં આજના ટેકનોલોજી ટિપ્સ એન્ડ ટ્રીક સ્ટોરીથી સમજીએ.

| Updated on: Jan 06, 2025 | 11:27 AM
વોઇસ મેસેજ  કનેક્ટેડ રહેવા માટે ઉત્તમ વિકલ્પ છે, પરંતુ તે હંમેશા સાંભળવા માટે સરળ  નથી હોતુ. ઘણો સમય તમને કોઈ મીટિંગમાં બેઠા હોય તો તમે તે મેસેજ સાંભળી નથી શકતા કે પછી સામેની વ્યક્તિનો અવાજ મેસેજમાં ક્લિયર ના હોય ત્યારે તે વોઈસ મેસેજમાં શું બોલી રહી છે તે સમજવું મુશ્કેલ બની જાય છે

1 / 9
આ પરિસ્થિતિમાં ચિંતા કરવાની કોઈ જરુર નથી તમે તે વોઈસને મેસેજને ટેક્ટ મેસેજમાં ફેરવી આસાનીથી વાંચી શકો છો હવે તમે કહેશો કેવી રીતે, તો ચાલો અહીં આજના ટેકનોલોજી ટિપ્સ એન્ડ ટ્રીક સ્ટોરીથી સમજીએ.

આ પરિસ્થિતિમાં ચિંતા કરવાની કોઈ જરુર નથી તમે તે વોઈસને મેસેજને ટેક્ટ મેસેજમાં ફેરવી આસાનીથી વાંચી શકો છો હવે તમે કહેશો કેવી રીતે, તો ચાલો અહીં આજના ટેકનોલોજી ટિપ્સ એન્ડ ટ્રીક સ્ટોરીથી સમજીએ.

2 / 9
વોટ્સએપના જે ફીચરની વાત કરવામાં આવી રહી છે તે છે વોઈસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટ છે. આ ફીચરમાં તમને એવી સુવિધા મળે છે કે તમે કોઈપણ વોઈસ નોટને સાંભળવાને બદલે વાંચી શકો છો અને સરળતાથી રિપ્લાય પણ આપી શકો છો.

3 / 9
વૉઇસ મેસેજ ટ્રાંસ્ક્રિપ્ટ્સ ચાલુ કરવા માટે તમારે સૌથી પહેલા વોટ્સએપ પર જવાનું રહેશે

4 / 9
વોટ્સએપ ઓપન કર્યા બાદ Settings પર ક્લિક કરો. સેટિંગ્સમાં ગયા પછી, ચેટ ઓપ્શન પર ટેપ કરો.

5 / 9
અહીં તમે વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટ માટે ટોગલ બતાવી રહ્યા હશે, આ ટોગલને બસ ઓન કરી દો.

6 / 9
જો તમે વોઇસ નોટ પસંદ કરો છો, તો વૉઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટનો વિકલ્પ બહાર દેખાશે, અન્યથા જમણા ખૂણે ત્રણ ડોટ પર ક્લિક કરો.

7 / 9
આ પછી વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટ પર ક્લિક કરો. ભાષા પસંદ કરો. હવે આખો મેસેજ તમારી સામે આવશે.

8 / 9
ફીચર શો નથી થઈ રહ્યો? : જો તમે તમારા વોટ્સએપ પર આ ફીચર નથી બતાવતા તો ચિંતા કરવાની જરૂર નથી. આ માટે તમારે તમારું WhatsApp અપડેટ કરવું પડશે. WhatsApp અપડેટ કર્યા બાદ તમને આ ફીચર દેખાવા લાગશે.

9 / 9
Follow Us:
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ

સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ

કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

g clip-path="url(#clip0_868_265)">