અનોખી ભક્તિ ! ગુજરાતનો આ આર્ટીસ્ટ ફ્રીમાં બનાવે છે “રામ નામના ટેટૂ”, 1008 ટેટૂ બનાવવાનો પ્રણ, જુઓ તસવીરો
ગુજરાતના નવસારીમાં રહેતા એક ટેટૂ આર્ટિસ્ટે રામ ભક્તો માટે ભગવાન રામના નામ પર ફ્રીમાં ટેટૂ બનાવી આપવાનું અભિયાન હાથ ધર્યું છે. રામ મંદિરના નિર્માણનો યુવાઓમાં અનેરો ઉત્સાહ છે ત્યારે યુવા વર્ગ ભગવાન રામના નામના ટેટૂ બનાવડાવીને પોતાની ભક્તિ વ્યક્ત કરી રહ્યા છે.
Most Read Stories