AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health : શું તમને પણ વધારે પડી રહ્યું છે સફેદ પાણી ? આ છે સૌથી મોટું કારણ, જાણો

શું તમને પણ વધારે પડતું સફેદ પાણી પડવાની સમસ્યા છે. તમે જાણો છો પ્રાઈવેટ પાર્ટમાંથી સફેદ પાણી કેમ પડે છે. તેમજ આનાથી કઈ રીતે બચી શકાય. તો ચાલો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીશું.

| Updated on: Mar 19, 2025 | 8:10 AM
Share
સ્ત્રીઓમાં સફેદ પાણી અથવા લ્યુકોરિયા એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા મોટાભાગે કિશોરવયની છોકરીઓમાં જોવા મળે છે.

1 / 7
થોડું સફેદ પાણી કોઈ સમસ્યા નથી, તે સ્વસ્થ યોનિમાર્ગની નિશાની છે, પરંતુ વધુ પડતું સફેદ પાણી પડવું તે એક ચિંતાનો વિષય છે.

2 / 7
તો ચાલો આજે આપણે જાણીએ કે, વ્હાઈટ પાણી મહિલાઓને કેમ પડે છે. તેમજ મહિલાઓ આ સમસ્યાથી કઈ રીતે બચી શકે છે.

3 / 7
સફેદ પાણી જે પ્રાઈવેટ પાર્ટમાંથી નીકળતું પ્રવાહી તરીકે પણ ઓળખવામાં આવે છે, સફેદ પાણી વધારે પડવાથી ચકકરઆવવા, થાક લાગવો, ખંજવાળ આવવી, પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો થવો, માથું દુખવું તેમજ કબજીયાત થવી આ બધા સફેદ પાણીના લક્ષણો છે.

4 / 7
સતત વધુ પડતો સ્રાવ યીસ્ટ ઇન્ફેક્શન, ગોનોરિયા, ગર્ભાશયના મુખમાં સમસ્યા અને ઘણા કિસ્સાઓમાં કેન્સરનો પણ સંકેત આપી શકે છે.આનાથી સર્વાઇકલ કેન્સર પણ થઈ શકે છે.  આ સ્રાવ ક્યારેક ગર્ભાશયના મુખમાં કોઈ ચેપને કારણે હોઈ શકે છે. જો સમયસર ખબર પડે તો તેની સારવાર શક્ય છે.

5 / 7
જો તમને વધારે પડતું સફેદ પાણી પડી રહ્યું છે. તો સૌથી પહેલા કોઈ ગાયનેકોલોજિસ્ટને દેખાડો અને દરરોજ પ્રાઈવેટ પાર્ટની સફાઈ કરો,ડાયટને બ્લેશ રાખો. હાઇડ્રેશનનું ધ્યાન રાખો અને તમારા આહારમાં મેથીના દાણા અને એલોવેરાનો રસ સામેલ કરો.

6 / 7
 નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

7 / 7

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">