AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

First married Couple : દુનિયામાં સૌથી પહેલા લગ્ન કરનાર યુગલ કોણ હતુ ? આખી દુનિયામાં તેમના આટલા બાળક છે

શરૂઆતના સમયમાં લગ્નનો મુખ્ય હેતુ વંશ વધારવાનો અને સામાજિક વ્યવસ્થા જાળવવાનો હતો. લગ્નનો ધાર્મિક આધાર પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. તે પવિત્ર માનવામાં આવતું હતું કારણ કે તે દેવતાઓના આશીર્વાદ સાથે સંકળાયેલું હતું. પ્રાચીન સમયમાં લગ્ન માટે કોઈ ધાર્મિક કે કાનૂની જરૂરિયાત નહોતી.

| Updated on: Mar 19, 2025 | 11:15 AM
Share
શરૂઆતના સમયમાં લગ્નનો મુખ્ય હેતુ વંશ વધારવાનો અને સામાજિક વ્યવસ્થા જાળવવાનો હતો. પુરાણો અનુસાર, વિશ્વનું પહેલું લગ્ન મનુ અને શતરૂપા વચ્ચે થયો હતો. મનુ અને શતરૂપા પહેલું યુગલ છે. જેમના બાળકો આજે આખી દુનિયામાં છે. બંને બ્રહ્મા દ્વારા બનાવવામાં આવ્યા હતા.

1 / 7
લગ્નનો ધાર્મિક આધાર પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. તે પવિત્ર માનવામાં આવતું હતું કારણ કે તે દેવતાઓના આશીર્વાદ સાથે સંકળાયેલું હતું. પ્રાચીન સમયમાં લગ્ન માટે કોઈ ધાર્મિક કે કાનૂની જરૂરિયાત નહોતી.

2 / 7
ભૂતકાળમાં લગ્ન એક સામાજિક કરાર હતો. ભારતમાં લગ્નની પરંપરા વૈદિક કાળમાં શરૂ થઈ હતી. સપ્તપદી અને મંત્રોના જાપ સાથે લગ્ન થવા લાગ્યા.

3 / 7
પ્રાચીન ઇજિપ્ત, ગ્રીસ અને ચીન જેવી સંસ્કૃતિઓમાં લગ્નના અલગ અલગ પ્રકારો અને રિવાજો હતા. મધ્ય યુગમાં લગ્નનું મહત્વ વધ્યું.

4 / 7
શરૂઆતમાં સામાજિક દબાણને કારણે લગ્ન કરવામાં આવ્યા હતા. પરંતુ હવે પ્રેમ લગ્ન પણ થઈ રહ્યા છે.

5 / 7
આજે લગ્ન ફક્ત એક પરંપરા નહીં પણ એક વ્યક્તિગત જુસ્સો બની ગયો છે.

6 / 7
શરૂઆતના સમયમાં લગ્નનો મુખ્ય હેતુ વંશ વધારવાનો અને સામાજિક વ્યવસ્થા જાળવવાનો હતો. આજકાલ, લગ્ન માટે જીવનસાથી પસંદ કરતી વખતે, છોકરીનો અભિપ્રાય પણ મહત્વપૂર્ણ છે.

7 / 7

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો. 

g clip-path="url(#clip0_868_265)">