AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025ની આ મેચને લઈને સમસ્યા સર્જાઇ, BCCI પણ ટેન્શનમાં, શેડ્યુલમાં થઈ શકે છે ફેરફાર

આઈપીએલ 2025નું શેડ્યુલ બીસીસીઆઈએ થોડા દિવસ પહેલા જાહેર કરી દીધું હતુ. હવે 22 માર્ચના રોજ પહેલી મેચ રમાશે પરંતુ આ વચ્ચે મેચને લઈ એક સમસ્યા સર્જાય છે. બીસીસીઆઈ ટુંક સમયમાં આ સમસ્યાનું સમાધાન લાવી શકે છે.

| Updated on: Mar 19, 2025 | 11:53 AM
Share
 આઈપીએલ 2025ની શરુઆત 22 માર્ચથી થવા જઈ રહી છે, પ્રથમ મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં કેકેઆર અને આરસીબી વચ્ચે રમાશે. આ મેચની ચાહકો રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે અચાનક આઈપીએલમાં એક મેચને લઈ સમસ્યા સર્જાઈ છે.

1 / 6
બીસીસીઆઈ પણ આ મામલાને લઈ ટેન્શનમાં છે. ત્યારબાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મેચના વેન્યુમાં ફેરફાર કરવામાં આવશે. પરંતુ અત્યારસુધી કાંઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

2 / 6
બીસીસીઆઈએ આઈપીએલ 2025નું શેડ્યુલ ખુબ પહેલા જાહેર કરી દીધું હતુ. ત્યારે નક્કી કરવામાં આવ્યું હતુ કે, કઈ મેચ ક્યારે રમાશે. આ શેડ્યુલમાં 6 એપ્રિલના રોજ કોલકાતાના ઈડન ગાર્ડનમાં એક મહત્વની મેચ રમાશે. આ મેચ કેકેઆર અને લખનૌ વચ્ચે રમાઈ શકે છે.

3 / 6
 ખાસ વાત એ છે , કે રામ નવમીનો તહેવાર પણ એ જ દિવસે એટલે કે 6 એપ્રિલે છે. આ દરમિયાન હવે સમાચાર આવ્યા છે કે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ એટલે કે CAB એ BCCIને આ મેચમાં ફેરફાર કરવા કહ્યું છે.  આ વાત સ્પોર્ટસ્ટારના એક રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોલકાતા પોલીસે CAB અધિકારીઓને કહ્યું છે કે, 6 એપ્રિલે રામ નવમીનો મોટો તહેવાર છે, તેથી તે દિવસે મેચ દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા થઈ શકે તેમ નથી.

4 / 6
જ્યારે બીસીસીઆઈ સાથે આ અંગે વાત કરવામાં આવી તો કહેવામાં આવ્યું કે, આઈપીએલ શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે, તેથી વધુ ફેરફાર શક્ય નથી. પરંતુ આના વિશે વિચાર કરવામાં આવી શકે છે,શું આ મેચના વેન્યુમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે.

5 / 6
બીસીસીઆઈ તરફથી આ વાતને લઈ પુષ્ટિ કરવામાં આવી કે,CAB દ્વારા આ સંબંધમાં માહિતી આપવામાં આવી છે અને તમામ શક્યતાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ટુંક સમયમાં કોઈ સમાધાન નીકળી શકે છએ.રસપ્રદ વાત એ છે કે, ગત વર્ષે પણ રામનવમીના દિવસે કોલકાતામાં મેચ યોજાવાની હતી, પરંતુ બાદમાં તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. શું આ વખતે પણ આવું જ કંઈક થશે,

6 / 6

ગુજરાત ટાઇટન્સએ એક વ્યવસાયિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટીમ છે. ટાઇટન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભાગ લે છે. ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. ગુજરાત ટાઇટન્સના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ

માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર

પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર

થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video

માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર

7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ

દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું

જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ

દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત

g clip-path="url(#clip0_868_265)">