AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુનિતા વિલિયમ્સ જે ડ્રેગન કેપ્સ્યુલની સીટ પર 17 કલાક બેસી પરત આવી, તેની સીટનું ભાડું છે કરોડોમાં

Spacex Dragon Capsule : શું તમે જાણો છો કે, એલોન મસ્કની કંપની સ્પેસએક્સની ડ્રેગન કેપ્સ્યુલનું ભાડું કેટલું છે જેમાં સુનીતા વિલિયમ્સ સીટ પર બેસીને પરત ફર્યા છે? જેનું ભાડું 400 કરોડથી પણ વધારે છે.

| Updated on: Mar 19, 2025 | 2:39 PM
Share
આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયેલી નાસાની અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બૈરી વિલ્મોરને લઈ સ્પેસએક્સનું ડ્રેગન કેપ્સ્યૂલ ધરતી પર આવી ચૂક્યું છે. સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરની વાપસી ભારતીય સમય અનુસાર સવારે 3:27 હતો. સુનિતા વિલિયમ્સની સાથે અન્ય 3 અંતરિક્ષયાત્રી પણ હતા.

1 / 8
અંતરિક્ષ યાત્રીઓને ધરતી પર આવવામાં 17 કલાકનો સમય લાગ્યો હતો. અંતરિક્ષ યાત્રીઓનું લેન્ડિંગ ફ્લોરિડાના સમુદ્ર કિનારે કરવામાં આવ્યું હતુ.

2 / 8
કેપ્સ્યુલમાંથી બહાર આવતા સુનિતા વિલિયમ્સના ચેહરા પર ખુશી જોવા મળી રહી હતી.

3 / 8
નાસાના અન્ય કર્મચારીઓ સમુદ્રમાં સ્પ્લેશડાઉન પહેલા પરત ફરતા અવકાશયાત્રીઓને લેવા માટે બોટમાં ગયા હતા.

4 / 8
પરંતુ શું તમે જાણો છો કે એલોન મસ્કની કંપની સ્પેસએક્સની ડ્રેગન કેપ્સ્યૂલનું ભાડું કેટલું છે જેમાં સુનીતા વિલિયમ્સ સીટ પર બેસીને પરત ફર્યા છે?

5 / 8
સુનીતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર માત્ર 8 દિવસના મિશન પર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા, પરંતુ બોઈંગ સ્ટારલાઈનરની ખામીને કારણે તેમને નવ મહિના સુધી અવકાશમાં રહેવું પડ્યું હતું.સ્પેસ ડ્રેગન કેપ્સ્યલનું ભાડું જાણી તમે ચોંકી જશો.

6 / 8
સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલમાં 7 અવકાશયાત્રીઓ માટે બેઠક છે. એક સીટનું ભાડું 55 મિલિયન ડોલર (રૂ. 476 કરોડ) છે.

7 / 8
સુનીતા વિલિયમ્સ અવકાશમાંથી પૃથ્વી પર પરત ફર્યા બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. આ ત્રીજી વખત હતું જ્યારે સુનીતા અવકાશ યાત્રા પર ગઈ હતી અને આ વખતે તે સૌથી લાંબો સમય સ્પેસવોક કરનારી મહિલા બની ગઈ છે.

8 / 8

ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર

ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે

અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ

કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા

સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ

ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ

ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી

123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા

g clip-path="url(#clip0_868_265)">