સુનીતા અને વિલ્મોરનું સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલ ફ્લોરિડા નજીક ગલ્ફ કિનારે કેમ લેન્ડ થયું 

19 : March

Photo : Twitter

 શું તમે જાણો છો કે અવકાશયાન સમુદ્ર કે પાણીમાં કેમ ઉતરે છે? 

19 : March

Photo : Twitter

સ્પેસમાંથી જ્યારે કોઈ વિમાન આવે છે, તો તેને પેરાશૂટની મદદથી પાણીમાં લેન્ડ કરાવવામાં આવે છે

19 : March

Photo : Twitter

આ પ્રકિયાને સ્પલૈશડાઉન કહેવામાં આવે છે

19 : March

Photo : Twitter

જ્યારે સ્પેસક્રાફ્ટ પૃથ્વીના વાયુમંડળમાં પ્રેવશ કરે છે, તો તેની સ્પીડ હજારો કિલોમીટર પ્રતિ કલાકની હોય છે

Photo : Twitter

હાઈ સ્પીડના કારણે વધુ ગરમી ઉત્પન્ન કરે છે,જેના કારણે અવકાશયાનને નુકસાન પહોંચે છે

Photo : Twitter

આ સ્થિતિમાં, અવકાશયાનને ખાસ હીટ શિલ્ડથી સુરક્ષિત કરવામાં આવે છે

Photo : Twitter

 અવકાશયાનની સ્પીડ ઘટાડવા માટે પેરાશૂટનો ઉપયોગ કરવામાં આવે છે 

Photo : Twitter

અવકાશયાન પાણીમાં ઉતરે છે, ત્યારે તે જમીન કરતાં ઓછા આંચકા અનુભવે છે

Photo : Twitter

 આનાથી અવકાશયાત્રીઓ અને અવકાશયાન બંનેને ઓછું નુકસાન થાય છે

Photo : Twitter

તેથી અવકાશ એજન્સીઓ પાણી અથવા સમુદ્રમાં સ્પ્લેશડાઉન કરે છે

Photo : Twitter