19.3.2025

Plant in pot : ઉનાળામાં મીઠા લીમડાના છોડમાં ઉમેરો આ વસ્તુ, લીલોછમ રહેશે છોડ

Image -  Soical media 

ઉનાળાની ઋતુમાં મીઠા લીમડાના છોડની સંભાળ રાખવા માટે કેટલાક ખાસ પગલાં લેવા જોઈએ.

ઉનાળામાં સારી જાળવણી કરવામાં આવે તો છોડ સ્વસ્થ અને લીલોછમ રહે છે.

ગરમીના કારણે છોડમાં માટી ઝડપી સુકાઈ જાય છે. જેથી છોડમાં નિયમિત પાણી આપો.

છોડમાં પાણી નાખતા ધ્યાન રાખો કે માટી ભીની રહે પરંતુ છોડમાં પાણી ન ભરાઈ રહે.

મીઠા લીમડાના છોડમાં વર્મીકમ્પોસ્ટનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે.

સીવીડમાંથી બનેલા સીવીડી ખાતર એક કાર્બનિક ખાતર છે. જે તમે મૂળ, પાંદડા અને એકંદર વિકાસ માટે જરુરી છે.

મહિનામાં બે વાર વર્મીકમ્પોસ્ટ અને સીવીડી ખાતરનો ઉપયોગ કરો. આ સાથે છોડનો વિકાસ સતત રહેશે.

મીઠા લીમડાના પાનને સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો.