AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગિફ્ટમાં મળ્યો 50 કરોડનો બંગલો, દીકરી અમદાવાદમાં કરે છે અભ્યાસ, તો પતિ છે બિઝનેસમેન

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની વહાલી પુત્રી શ્વેતા બચ્ચન નંદા 17 માર્ચે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આજે આપણે શ્વેતા બચ્ચન નંદાના પરિવારમાં કોણ કોણ છે અને તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Mar 20, 2025 | 10:33 AM
Share
શ્વેતા બચ્ચનનો જન્મ  17 માર્ચ  1974ના રોજ બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને ત્યાં થયો હતો. તેમણે  બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.

1 / 14
અમિતાભ બચ્ચનની લાડલી દીકરીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ

2 / 14
અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન 51 વર્ષની થઈ છે. તેમનો જન્મ 1974માં મુંબઈમાં થયો હતો. શ્વેતા બચ્ચન પરિવારની એકમાત્ર સભ્ય છે જે ફિલ્મોથી દૂર છે.

3 / 14
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બંન્નેનું બોલિવુડમાં મોટું નામ છે. અભિષેક બચ્ચન પણ એકટિંગની દુનિયામાં નામ કમાય રહ્યો છે પરંતુ બિગ બીની મોટી દીકરી શ્વેતા બચ્ચન હંમેશા લાઈમલાઈટ અને એક્ટિંગની દુનિયાથી દુર રહી છે.

4 / 14
શ્વેતા બચ્ચન ભલે લાઈમલાઈટથી દુર રહે છે પરંતુ સેલિબ્રિટીની જેમ હંમેશા ચર્ચામાં રહે છે. આજે શ્વેતા બચ્ચન પોતાનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તો આજે શ્વેતા બચ્ચનની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ.

5 / 14
અમિતાભ બચ્ચનની લાડલી શ્વેતા બચ્ચન જ્યારે નિખિલ નંદા સાથે લગ્ન કર્યા ત્યારે તે માત્ર 22 વર્ષની હતી. શ્વેતાનો પતિ એસ્કોટ્સ ગ્રુપનો એડિટર છે. શ્વેતા બચ્ચનને 2 બાળકો છે. દીકરીનું નામ નવ્યા નવેલી છે અને દીકરાનું નામ અગસ્ત નંદા છે.

6 / 14
 શ્વેતા બચ્ચન અને નિખિલ નંદાને બાળકો નવ્યા નવેલી અને અગસ્ત્ય નંદા છે. નવ્યા નવેલી પોતાનું પોડકાસ્ટ ચલાવે છે અને એક NGO સાથે પણ સંકળાયેલી છે.નવ્યા નવેલી  ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં અભ્યાસ કરે છે.

7 / 14
શ્વેતા નંદાની પુત્રીએ તેના તાજેતરના દિવસોમાં ગુજરાતના ઘણા સ્થળોની મુલાકાત લીધી હતી. નવ્યા નવેલી ગ્લેમરથી દૂર હોવા છતાં તે પોતાની સાદગીના કારણે ચર્ચામાં રહે છે.

8 / 14
અગસ્ત્યએ 2023 માં ફિલ્મ "ધ આર્ચીઝ" થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. શ્વેતા બચ્ચન પણ કેટલીક NGO સાથે સંકળાયેલી છે પરંતુ તે ફિલ્મોથી દૂર રહે છે. જોકે, શ્વેતા હજુ પણ લાઈમલાઈટનો ભાગ છે.

9 / 14
શ્વેતાએ લગ્ન પછી પણ પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. તે એક ફેશન ડિઝાઇનર છે. આ ઉપરાંત શ્વેતાએ 'પેરેડાઇઝ ટાવર' નામનું પુસ્તક લખ્યું છે અને આ સાથે તેણે પોતાનું લેબલ MXS પણ લોન્ચ કર્યું છે.

10 / 14
તમને જણાવી દઈએ કે, શ્વેતા બચ્ચનના લગ્ન 1997માં કરીન-કરીશ્મા કપૂરના પિતરાઈ ભાઈ નિખિલ નંદા સાથે થયા છે. અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતાના પતિ નિખિલ નંદા વિશે બહુ ઓછા લોકો જાણે છે.

11 / 14
બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનના જમાઈ અને શ્વેતા બચ્ચનના પતિ નિખિલ નંદા એક બિઝનેસ ટાયકૂન છે.

12 / 14
 તમને જણાવી દઈએ કે નિખિલ નંદાના પિતા રાજન નંદા છે, જે એસ્કોર્ટ્સ કંપનીના માલિક છે. તેમની કંપની ટ્રેક્ટર અને બાંધકામ સંબંધિત સાધનોનું પણ ઉત્પાદન કરે છે. તેમના દાદાએ આ વ્યવસાય 1944માં શરૂ કર્યો હતો,

13 / 14
અમિતાભ બચ્ચને પણ પોતાનું એક ઘર પોતાની પુત્રીના નામે ટ્રાન્સફર કરાવ્યું હતું.  શ્વેતાનો પતિ અબજોનો માલિક છે, શ્વેતા અને ભાભી એશ્વર્યા રાય વચ્ચે પર ખુબ સારા સંબંધો છે.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">