Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL Recharge Plan : સરકારી કંપની લાવી 6 મહિનાની વેલિડિટી વાળો પ્લાન, રોજ મળશે 2GB ડેટા, કિંમત માત્ર આટલી

આજે અમે તમને કંપનીના 6 મહિનાની વેલિડિટી વાળા પ્લાન વિશે જણાવી રહ્યા છે તમને જાણીન નવાઈ લાગશે કે આ પ્લાનની કિંમત 1,000 રૂપિયાથી ઓછી છે અને આવો એક નહીં પણ બે પ્લાન છે.

| Updated on: Mar 18, 2025 | 4:31 PM
જ્યારે ઓછા ભાવે વધુ લાભ આપવાની વાત આવે છે, ત્યારે ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL)નું નામ પ્રથમ આવે છે. સરકારી ટેલિકોમ કંપની ખાનગી કંપનીઓની સરખામણીમાં ઓછી કિંમતે ઉત્તમ વેલિડિટી અને ડેટા પ્લાન ઓફર કરી રહી છે.

1 / 6
આજે અમે તમને કંપનીના 6 મહિનાની વેલિડિટી વાળા પ્લાન વિશે જણાવી રહ્યા છે તમને જાણીન નવાઈ લાગશે કે આ પ્લાનની કિંમત 1,000 રૂપિયાથી ઓછી છે અને આવો એક નહીં પણ બે પ્લાન છે.

આજે અમે તમને કંપનીના 6 મહિનાની વેલિડિટી વાળા પ્લાન વિશે જણાવી રહ્યા છે તમને જાણીન નવાઈ લાગશે કે આ પ્લાનની કિંમત 1,000 રૂપિયાથી ઓછી છે અને આવો એક નહીં પણ બે પ્લાન છે.

2 / 6
 આ 6 મહિનાના પ્લાનમાં તમને કોલિંગ, ડેટા, મેસેજ સહિત ઘણા લાભો મળશે. જો તમે સસ્તામાં સસ્તો અને લાંબી વેલિડિટીના પ્લાન શોધી રહ્યા હોવ તો BSNL પાસે એકથી એક જબરદસ્ત પ્લાન સામેલ છે. ત્યારે ચાલો જાણીએ આ 6 મહિનાના પ્લાનના ફાયદા અને કિંમત વિશે.

3 / 6
BSNLના આ પ્લાનની વેલિડિટી 6 મહિના એટલે કે 180 દિવસની છે. જેમાં દરરોજ 100 SMS અને અનલિમિટેડ કૉલ્સ ઓફર કરવામાં આવે છે. ગ્રાહકો દેશમાં કોઈપણ નંબર પર અમર્યાદિત કૉલિંગનો આનંદ લઈ શકે છે. આ સિવાય વેલિડિટી દરમિયાન કુલ 90GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ મર્યાદા પૂરી થયા પછી, 40Kbpsની ઝડપે ડેટા એક્સેસ કરી શકાય છે. જેની કિંમત 897 રુપિયા છે.

4 / 6
આ સિવાય કંપની પાસે બીજો પણ એક પ્લાન છે જે રુ 1000ની અંદર આવે છે.  જેમાં તમને દરરોજ 2GB હાઇ સ્પીડ ડેટા આપવામાં આવશે, આ પ્લાન અમર્યાદિત ફ્રી કૉલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા સાથે આવે છે. આ BSNL પ્લાનમાં ડેટા ઉપરાંત કોલિંગ અને SMS, Zing Music, BSNL Tunes, WOW એન્ટરટેઈનમેન્ટ અને ગેમિંગ લાભો ઉપલબ્ધ છે.

5 / 6
આ બન્ને પ્લાન ખુબ જ સસ્તા છે આથી જો તમે તેનો લાભ ઉઠાવવા માંગતા હોવ તો BSNLની વેબસાઈટ પર જઈ રિચાર્જ કરી શકો છો.

6 / 6

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us:
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર

ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં

કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત

વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ

g clip-path="url(#clip0_868_265)">