Travel Tips : રજાઓમાં ઈશા યોગ કેન્દ્રની મુલાકાત લો, જાણો આદિયોગીના આશ્રયમાં કેવી રીતે પહોચશો

સદગુરુ જગ્ગી વાસુદેવનું ઈશા યોગ કેન્દ્ર કોઈમ્બતુરમાં આવેલું છે. આ સ્થળ કોઈમ્બતુર શહેરથી અંદાજે 30 કિલોમીટર દુર છે. જો તમે પણ આ સ્થળે જવા માંગો છો તો ચાલો કેટલીક મહત્વની વાત જાણીએ.

| Updated on: Sep 23, 2024 | 3:00 PM
ઈશા યોગ કેન્દ્ર દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં લોકો યોગ, મેડિટેશન અને આધ્યાત્મ માટે પહોંચે છે. અહિ અનેક સ્થળો આવેલા છે. જો તમે અહિ એક-બે દિવસ રોકાવવા માંગો છે તો અહિ આવેલા કોટેજ બુક કરી શકો છો.

1 / 6
જો તમે ઈશા યોગ કેન્દ્ર તમિલનાડુના કોઈમ્બતુરથી 30 કિલોમીટર પશ્ચિમમાં આવેલું છે. અહિ તમે રેલવે, ટ્રેન અને રોડ દ્વારા જઈ શકો છો. પ્રાઈવેટ કાર દ્વારા તમે કોઈમ્બતુર પહોંચી આરામથી પહોંચી શકો છો.

2 / 6
કોઈમ્બતુરનું રેલ્વે સ્ટેશન સુધી ભારતના દરેક શહેરમાંથી તમને સરળતાથી ટ્રેન મળી જશે. કોઈમ્બતુર પહોંચી તમે બસ કે પછી ટેક્સી દ્વારા  ઈશા યોગ કેન્દ્ર  પહોંચી શકો છો.

3 / 6
જો તમે ફ્લાઈટ દ્વારા જવા માંગો છો તો તમે દિલ્હી , મુંબઈ જેવા શહેરોમાંથી કોઈમ્બુતુર માટે તમને ફ્લાઈટ મળી જશે. ત્યારબાદ કોઈમ્બતુર એરપોર્ટથી ટેક્સી બુક કે પછી બસમાં  ઈશા યોગ કેન્દ્ર  પહોંચી શકો છો.

4 / 6
ઈશા ફાઉડેશનમાં સ્થાપિત આદિયોગી કોઈ ટુરિસ્ટ ડેસ્ટિનેશનથી ઓછું નથી.ઈશા ફાઉન્ડેશનમાં આદિયોગીની મૂર્તિ સ્થાપિત છે. આ પ્રતિમા 112 ફુટ ઉંચી છે. જેનો વજન અંદાજે 500 ટન છે.

5 / 6
આદિયોગીની મૂર્તિની માળા સાચા રુદ્રાક્ષમાંથી બનાવવામાં આવી છે. જે દુનિયાની સૌથી મોટી રુદ્રાક્ષ માળા પણ છે. જેમાં અંદાજે 100,008 રુદ્રાક્ષ છે. દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે ઈશા ફાઉડેશનમાં ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">