Travel tips : Snowfall જોવો છે તો પહોંચી જાવ આ સ્થળે, અહીં ચારે બાજુ બરફના ડુંગર જોવા મળશે

શિયાળાની ઋતુ શરુ થતાં જ લોકો ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. આમાં પણ કેટલાક લોકો સ્નોફોલ જોવા માટે લોકો પ્લાન બનાવતા હોય છે. તો ચાલો જાણીએ ભારતમાં સ્નોફોલ માટે બેસ્ટ સ્થળો ક્યા છે.

| Updated on: Nov 17, 2024 | 2:49 PM
જાણો સ્નોફોલનો વાત આવે તો કેટલાક લોકો એવું કહેતા જોવા મળે છે, કે, બરફ તો માત્ર આપણે વિદેશમાં જ જોવા મળે છે. પરંતુ એવું નથી. ભારતમાં પણ કેટલાક એવા સ્થળો આવેલા છે. જે સ્નોફોલ માટે બેસ્ટ સ્થળ છે.

1 / 6
 સ્નોફોલનો આનંદ લેવો એક અલગ જ મજા હોય છે. સ્નોમેન બનાવવા, બરફથી રમવું, તેમજ તમને ચારેબાજુ બરફની ચાદર જ જોવા મળે છે. સૌ કોઈને બરફ જોવો ખુબ જ પસંદ હોય છે. તેમજ તેની બરફ જોવાની ઈચ્છા પણ હોય છે. તો આજે આપણે ભારતમાં આવેલા સ્નોફોલ જોવા માટે બેસ્ટ સ્થળો વિશે વાત કરીશું.

2 / 6
કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. તેમાં પણ ગુલમર્ગની સુંદરતા શિયાળામાં તમને અલગ જ જોવા મળે છે. અહિ ડિસેમ્બર મહિનામાં તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. ગુલમર્ગ ભારતમાં બરફ જોવા માટે બેસ્ટ સ્થળોમાંથી એક છે. અહિ તમે સ્કીઈંગનો પણ આનંદ લઈ શકો છો,

3 / 6
ઉત્તરાખંડના મસૂરીને પહાડોની રાની કહેવામાં આવે છે. આ સ્થળે શિયાળામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. અહિ જો તમે કોઈ હોટલમાં રોકાયા છો તો હોટલની બારીઓમાંથી તમને બરફ જોવા મળશે. મસૂરી પ્રસિદ્ધ કેમ્ટી ફોલ્સ,મોલ રોડ અને સુંદર ગાર્ડન માટે ફેમસ છે.

4 / 6
ભારતમાં સ્નોફોલ માટે સૌથી બેસ્ટ સ્થળ સિક્કિમમાં યુમથાંગ છે. આ શહેરમાં ખુબ જ સ્નોફોલ જોવા મળે છે. યુમથાંગને ફુલોની ઘાટી પણ કહેવામાં આવે છે. તેમજ સૌથી સુંદર સ્નોફોલનો જો તમારે નજારો લેવો છે. તો અરુણાચલ પ્રદેશનું તવાંગ પણ બેસ્ટ સ્થળ છે.

5 / 6
જો સ્નોફોલની વાત આવે તો મનાલી કેમ પાછળ રહે, મનાલી ભારતનું સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનમાંથી એક છે. જે દરેક લોકોનું ફેમસ સ્થળ છે. શિયાળામાં અહિ તમને બરફના સફેદ પહાડો જોવા મળી શકે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">