સ્વપ્ન સંકેત : ઉંઘમાં તમને ક્યારેય વિમાન, વીણા કે કોઈની વિદાય દેખાય છે? આ હોય શકે છે સંકેતો

Swapna sanket : સ્વપ્ન વિજ્ઞાનમાં એવું માનવામાં આવે છે કે વ્યક્તિનું દરેક સ્વપ્ન તેના ભવિષ્ય વિશે ખાસ સંકેત આપે છે. સૂતી વખતે આપણને વિવિધ પ્રકારના સપના આવે છે. જેમાંથી કેટલાક શુભ માનવામાં આવે છે અને કેટલાક અશુભ હોઈ શકે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે લગ્ન સંબંધિત સપના ભવિષ્ય વિશે શું સૂચવે છે.

| Updated on: Feb 05, 2025 | 11:24 AM
વિદાય : જો તમને સપનામાં કોઈની વિદાય સમારોહ જોવા મળે છે  તો તેનો અર્થ એવો થાય કે ધન-સંપત્તિ વધશે તેવા લક્ષણો છે.

1 / 7
વિમાન : વિમાન નીંદરમાં દેખાય તો અથવા તેમાં યાત્રા કરતા જોવું તે ગમે ત્યા જવાના હોય ત્યા યાત્રામાં અડચણો આવશે તેવા સંકેતો છે.

2 / 7
દારુ : દારુ પીવો, પીવડાવવો તે પડોશી સાથે બોલાચાલી થવાના સંકેતો છે. બેસ્ટ ફ્રેન્ડ સાથે સંબંધો બગડવાનો સંકેત છે.

3 / 7
વિસ્ફોટ : ક્યાય બ્લાસ્ટ જોવો કે કરવો, સાંભળવો તે અચાનક ઉન્નતી દર્શાવે છે. કોઈ કાર્યમાં સફળતા અને પ્રસન્નતા દર્શાવે છે. બ્લાસ્ટ સમયે થયેલી હાનિ એ ધન લાભ દર્શાવે છે. શંખ : શંખ વગાડવો, તેને સ્પર્શ કરવું તે ખૂબ જ સારુ સ્વપ્ન છે. આ દરેક કાર્યમાં જીત થવાની અગાઉ મળતો સંકેત છે.

4 / 7
વીણા : વીણા વગાડવી, સાંભળવી એ ભવિષ્યમાં દુખી રહેવાના લક્ષણો છે. કોઈને કોઈ દુ:ખ ભોગવવાનો સમય આવશે તેવા સુચન છે.

5 / 7
શત્રુ : સપનામાં પોતાના શત્રુને જોવું તે શત્રુ શરણાગત થશે તેવી સૂચના છે.

6 / 7
શરણાઈ : સપનામાં શરણાઈ વગાડવી, સાંભળવી તે દુખભરી સ્થિતિ આવવાના સંકેતો છે. તેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

7 / 7

અમે આ 'સ્વપ્ન સંકેત'ની સ્ટોરી કરીએ છીએ. તેવી જ રીતે અમે 'દાદીમાની વાતો' તેમજ 'અવનવી રેસિપીની સ્ટોરી' પણ કરીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને જીવનશૈલીની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">