14.3.2025
Plant In Pot : ઘરે આ રીતે ગુલાબ ઉગાડશો તો ફૂલોનો થઈ જશે ઢગલો
Image - Soical media
ગુલાબનો છોડ ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે.
આ છોડને ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો. ધ્યાન રાખો કે કૂંડામાં છિદ્ર હોવુ જોઈએ.જેથી કૂંડામાં પાણી ભરાઈ ન રહે.
ત્યાર બાદ માટીમાં છાણિયુ ખાતર અને રેતી ભેળવીને કૂંડામાં ભરી લો.
માટીને ભીની કરીને થોડા સમય માટે રહેવા દો. ત્યાર બાદ માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ ગુલાબની ડાળી રોપી દો.
ગુલાબનો છોડને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે.
ગુલાબના છોડમાં ઉચિત પ્રમાણમાં પાણી નાખો.નહીંતર આખા છોડને નુકસાન થઈ શકે છે.
તમે છોડમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો.
હવે થોડા જ સમયમાં ગુબાલના ફૂલ ઉગવા લાગશે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો