20 January 2025

નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા.

Pic credit - gettyimage

નીમ કરોલી બાબાનું નામ 20મી સદીના મહાન સંતોમાં ગણાય છે. લોકો તેમને હનુમાનજીના અવતાર તરીકે પૂજે છે.

Pic credit - gettyimage

નીમ કરોલી બાબાએ પોતાના સરળ જીવન અને આધ્યાત્મિક ઉપદેશો દ્વારા લોકોને માર્ગદર્શન આપ્યું છે અને તેમને ઘણી ગહન વાતો કહી છે.

Pic credit - gettyimage

નીમ કરોલી બાબાએ તેમના ઉપદેશો અને સલાહમાં એવા ત્રણ લોકોનો ઉલ્લેખ કર્યો છે જેમના હાથમાં પૈસા ક્યારેય ટકીને રહેતા નથી.

Pic credit - gettyimage

જે લોકો બાહ્ય દેખાડા પાછળ  પૈસા વેડફે છે તેઓ ક્યારેય ધનવાન બનતા નથી અને તેમના હાથમાં પૈસા ક્યારેય ટકતા નથી

Pic credit - gettyimage

આ સાથે નીમ કરોલી બાબા કહે છે કે સાંસારિક સુખો મેળવવાનો લોભ કરતો વ્યક્તિ પણ ક્યારેય ધનવાન બનતો નથી.

Pic credit - gettyimage

આવી સ્થિતિમાં, ઘણી વખત વ્યક્તિ પૈસાની કદર કરતો નથી અને તેને પાણીની જેમ ખર્ચ કરે છે. આથી આવી વ્યક્તિના હાથમાં પણ પૈસા ટકતા નથી

Pic credit - gettyimage

બાબા કહે છે કે હિંસા કે અન્યાયના માધ્યમથી કમાયેલી સંપત્તિ ક્યારેય કાયમી રહેતી નથી. આવી સંપત્તિ ક્યારેક ને ક્યારેક ચાલી જ જાય છે.

Pic credit - gettyimage

આથી પૈસા એ લોકોના હાથમાં ટકી રહે છે જે લોકો બીજાના કલ્યાણ માટે કે મદદ માટે પૈસા દાન કરે છે તેમના પર હંમેશા દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે.

Pic credit - gettyimage

આ સાથે સખત મહેનત અને પ્રામાણિકતા દ્વારા કમાયેલી સંપત્તિ એ જ તમારી સાચી સંપત્તિ છે. આવા પૈસા કાયમ રહે છે અને હંમેશા ઉપયોગી થાય છે.

Pic credit - gettyimage